મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ચોમાસે: Difference between revisions
Jump to navigation
Jump to search
ચોમાસે
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''ચોમાસે'''</big></big></center> | ||
<poem> | |||
વાંચ વિજોગણ! ખત ચોમાસે | વાંચ વિજોગણ! ખત ચોમાસે | ||
આવ્યો’તો જે ગત ચોમાસે | આવ્યો’તો જે ગત ચોમાસે | ||
Line 26: | Line 25: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = છીએ | ||
|next = | |next = આ ગઝલ મેં ફોનમાં– | ||
}} | }} |
Latest revision as of 00:38, 5 March 2024
વાંચ વિજોગણ! ખત ચોમાસે
આવ્યો’તો જે ગત ચોમાસે
ટીકીટીકી નીરખવાની-
સારી નહિ આ લત ચોમાસે
વૈશાખે ચાંદરણાં ચૂવે :
એમ જ ચૂવે છત ચોમાસે
નાનકડી ધૂણે છે નદીઓ
પ્રગટ્યું ક્યાંથી સત ચોમાસે?
નેવાં નીચે રહી સચવાશે-
આમ કુંવારાવ્રત ચોમાસે?-
કોરાં રહેવું કે ભીંજાવું?
સૌને સૌના મત ચોમાસે
પંક્તિ-પંક્તિ જલની ધારા
નભ : પુસ્તકની પ્રત ચોમાસે.