ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સંશોધન-વિવેચનસંદર્ભે કેશવલાલ હ. ધ્રુવ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 30: Line 30:
૫.  બચાવના આત્યંતિક અભિનિવેશે એમને પોતાનાં પૂર્વ-વિવેચનો-સંશોધનોનું, પોતાની ઊંચી કળારુચિનું પણ જાણે કે વિસ્મરણ કરાવ્યું છે : પ્રેમાનંદનાં નાટકો વિશેનો એમનો આ અભિપ્રાય જુઓ : ‘[એનાં] નાટકો ગુજરાતીમાં અત્યારસુધીમાં [છેક ૧૯૦૫ સુધીમાં] રચાયેલાં બીજાં બધાં નાટકોથી ચડિયાતાં છે અને સંસ્કૃતમાં કાલિદાસ અને ભવભૂતિની કૃતિઓ બાજુ પર રાખીએ તો બીજાં જે નાટકો રહ્યાં તેનાથી એ ઊતરે એવાં કહી શકાય નહીં.’૧૧

વિદ્વાન તરીકેની એમની ઊંચી પ્રતિષ્ઠાને લીધે, તેમના સમકાલીન વિવેચકો-સંશોધકોએ એમના આ દૂષણ-કૃત્ય (મૅનીપ્યૂલેશન) પ્રત્યે કૂણું વલણ દાખવેલું અને કેશવલાલ ધ્રુવે પ્રેમાનંદ આદિની તરકટી રચનાઓને ‘ભોળે ભાવે ખરેખર ૧૭મા-૧૮માં શતકની રચનાઓ માનીને[...] પોતાની રીત મુજબ એમાં સુધારા કરી આપ્યા’૧૨ એવો શંકાલાભ આપેલો ને એ રીતે આ કમનસીબ ઘટનાને ઘણુંખરું ઢાંકેલી રાખેલી.

o
'''□'''
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કેટલીક કૃતિઓનાં સંપાદનો, એમની થોડીક વિલક્ષણતાઓથી ક્યાંક ખરડાયેલાં હોવા છતાં, એકંદરે તો એમને યશ અપાવનારી સંપાદક-સંશોધક-શક્તિઓવાળાં છે. ભાલણકૃત ‘કાદંબરી’ (પૂર્વ ભાગ ૧૯૧૬; ઉત્તર ભાગ, મરણોત્તર, ૧૯૫૪), રત્નદાસકૃત ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (૧૯૨૭), ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’ (૧૯૨૭), અને અખાકૃત ‘અનુભવબિંદુ’ (૧૯૩૨) – એમની વિવિધક્ષેત્રીય સંશોધનદૃષ્ટિનો, ને વિવેચકશક્તિનો પણ, લાભ પામેલાં છે.

ભાલણની ‘કાદંબરી’ની એકમાત્ર હસ્તપ્રત સુલભ હતી. (આજે પણ એની બીજી પ્રત સુલભ નથી.) લહિયાની, જોડણી આદિની નાની મોટી ભૂલો સુધારી લેવા ઉપરાંત એમણે પ્રાચીન ભાષારૂપ, રાગો-ઢાળો, ક્યાંક મૂળ બાણની ‘કાદંબરી’ તેમ જ પૌરાણિક આદિ ઘટના-સંજ્ઞા-સંદર્ભોની પોતાની જાણકારીને આધારે કેટલાક સુધારા કર્યા છે ને એને મુખ્ય મુદ્રિત પાઠમાં સામેલ કરી લઈને, મૂળ પ્રતનાં રૂપોને પાદટીપમાં પાઠાંતર રૂપે મૂક્યાં છે. કૃતિપાઠને અંતે સુદીર્ઘ ટિપ્પણ-સમજૂતી (દરેક ભાગમાં દોઢસો-પોણા બસો પાનાંની) મૂકી છે; દેશીઓનું બંધારણ પણ નિર્દેશતી ‘દેશીની સૂચિ’, પોતે ઉમેરેલા ‘મુખ્ય કલ્પિત પાઠ’ની સૂચિ, ‘વ્યુત્પત્તિ’ની સૂચિ, વિલક્ષણ લાગેલા ‘કેટલાક અસાધારણ શબ્દ’ની સુચિ ને છેલ્લે ‘શુદ્ધિ સૂચિ’ પણ મૂક્યાં છે! એમની મહદંશે તર્કાશ્રિત રહેલી અનુમાન-કલ્પનાશક્તિનો, સંશોધનનાં શિસ્ત અને ઝીણવટભરી ચોકસાઈનો એના પરથી ખ્યાલ આવશે.

Line 53: Line 53:
'''□'''
'''□'''
કેશવલાલ ધ્રુવ તથ્યોમાં ઊંડે ઊતરનાર સંશોધક જરૂર હતા પણ તેઓ શુષ્ક પંડિત ન હતા. એ જેટલા સંશોધક હતા એટલા જ મર્મજ્ઞ સાહિત્યવિવેચક પણ હતા. એટલે એમનાં વિવેચનાત્મક નિરીક્ષણોમાંથી કેટલાંક અહીં જોવાં રસપ્રદ થશે :

l ‘ગીતગોવિંદ’કાર જયદેવ ઉપરાંત બીજા પાંચ જયદેવ(અને એમની કૃતિઓ) એમણે જુદાં તારવ્યા છે. પરંતુ એ કવિઓમાં, કાવ્યત્વની રીતે વિવેચક કે. હ. ધ્રુવને રસ ન પડ્યો હોવાથી એમની વિશેષ કોઈ ચર્ચામાં તેઓ પડ્યા નથી, કેવળ નિર્દેશ કર્યો કે, ‘એ સૌ ઝાઝા જાણીતા નથી તેમના વિશે ખાસ ચર્ચા કરી નથી.’૨૬
‘ગીતગોવિંદ’કાર જયદેવ ઉપરાંત બીજા પાંચ જયદેવ(અને એમની કૃતિઓ) એમણે જુદાં તારવ્યા છે. પરંતુ એ કવિઓમાં, કાવ્યત્વની રીતે વિવેચક કે. હ. ધ્રુવને રસ ન પડ્યો હોવાથી એમની વિશેષ કોઈ ચર્ચામાં તેઓ પડ્યા નથી, કેવળ નિર્દેશ કર્યો કે, ‘એ સૌ ઝાઝા જાણીતા નથી તેમના વિશે ખાસ ચર્ચા કરી નથી.’૨૬
l મધ્યકાળની કેટલીક ઉત્તમ કૃતિઓ વિશેના એમના વિવેચન-અભિપ્રાયો ઘણા મર્મદર્શી ને એથી આજે પણ અવતરણક્ષમ રહ્યા છે. જેમકે (૧) ‘વસંતવિલાસ’નો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કાંઈ મનોહર છે.’૨૭ (૨) ‘રણમલ્લ છંદ’નો કાવ્ય લેખે મહિમા કરતાં એમણે જે લખેલું એ ધ્યાનથી જોવા જેવું છે. કહે છે, ‘(ઇડરના) ગઢ પરની બેઠક તો રણમલ્લનું જ સ્મરણ આપશે; પણ શ્રીધરનો આ પવાડો તો રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે.’૨૮ (૩) ‘અનુભવબિંદુ’ વિશે, ‘પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે ‘અનુભવબિંદુ’ વાંચવું. એ અર્થગંભીર રમણીય ખંડકાવ્ય છે.’૨૯ – એ જાણીતો, અવતરણક્ષમ અભિપ્રાય તો એમણે આપ્યો જ છે, પણ એમની રૂપકાત્મક શૈલીમાં એક બીજું વિધાન એમણે કર્યું છે એ પણ રસપ્રદ છે : ‘અખો છંદોવિદ્યાની સપાટ મોકળી સડકનો રાહદારી નથી પણ પગદંડે પડેલી સાંકડી અને ખડબચડી કેડીનો વટેમાર્ગુ છે.’૩૦
મધ્યકાળની કેટલીક ઉત્તમ કૃતિઓ વિશેના એમના વિવેચન-અભિપ્રાયો ઘણા મર્મદર્શી ને એથી આજે પણ અવતરણક્ષમ રહ્યા છે. જેમકે (૧) ‘વસંતવિલાસ’નો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કાંઈ મનોહર છે.’૨૭ (૨) ‘રણમલ્લ છંદ’નો કાવ્ય લેખે મહિમા કરતાં એમણે જે લખેલું એ ધ્યાનથી જોવા જેવું છે. કહે છે, ‘(ઇડરના) ગઢ પરની બેઠક તો રણમલ્લનું જ સ્મરણ આપશે; પણ શ્રીધરનો આ પવાડો તો રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે.’૨૮ (૩) ‘અનુભવબિંદુ’ વિશે, ‘પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે ‘અનુભવબિંદુ’ વાંચવું. એ અર્થગંભીર રમણીય ખંડકાવ્ય છે.’૨૯ – એ જાણીતો, અવતરણક્ષમ અભિપ્રાય તો એમણે આપ્યો જ છે, પણ એમની રૂપકાત્મક શૈલીમાં એક બીજું વિધાન એમણે કર્યું છે એ પણ રસપ્રદ છે : ‘અખો છંદોવિદ્યાની સપાટ મોકળી સડકનો રાહદારી નથી પણ પગદંડે પડેલી સાંકડી અને ખડબચડી કેડીનો વટેમાર્ગુ છે.’૩૦
આવા વિલક્ષણ-વિચક્ષણ સંશોધક, કલ્પનાશીલ છતાં મૂળ-ગામી અનુવાદક અને રસજ્ઞ વિવેચક કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું પ્રદાન સાહિત્યમાં બહુ વ્યાપક અને બૃહત્ પ્રકારનું છે. એમની એ લાક્ષણિકતાનો પરિચય, એમણે પોતાને વિશે યોજેલી કાવ્યપંક્તિઓમાં ઉત્તમ રીતે ઝિલાયો છે. ગુજરાત કૉલેજમાંના સન્માન-સમારંભ વખતે એમણે કહેલું :

{{Poem2Close}}
{{Poem2Close}}