ખારાં ઝરણ/દેહ વિશે રમમાણ છે, વ્હાલા: Difference between revisions
Jump to navigation
Jump to search
દેહ વિશે રમમાણ છે, વ્હાલા
(+1) |
No edit summary |
||
Line 20: | Line 20: | ||
૨૨-૬-૨૦૦૮</poem><br> | ૨૨-૬-૨૦૦૮</poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = બારી ખોલી આભ ! નીચે | |previous = બારી ખોલી આભ ! નીચે આવને | ||
|next = | |next = હે નમાયા શ્વાસ! પૂછી લે તરત | ||
}} | }} |
Latest revision as of 00:49, 2 April 2024
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા?
ભાષાને મર્યાદા કેવી?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮