સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રાર્થના
(Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''પ્રાર્થના'''</big></big> '''નરસિંહરાવ દિવેટિયા''' {{Block center| મંગલ મન્દિર ખોલો, {{gap|6em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}} જીવનવન અતિ વેગે વટાવ્યું, {{gap|3em}}દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યો...") |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
મંગલ મન્દિર ખોલો, | મંગલ મન્દિર ખોલો, | ||
{{gap| | {{gap|5em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}} | ||
જીવનવન અતિ વેગે વટાવ્યું, | જીવનવન અતિ વેગે વટાવ્યું, | ||
Line 11: | Line 11: | ||
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, | તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, | ||
{{gap|3em}}શિશુને ઉરમાં લ્યો, લ્યો, | {{gap|3em}}શિશુને ઉરમાં લ્યો, લ્યો, | ||
{{gap| | {{gap|5em}} દયામય! મંગલ મન્દિર ખોલો! | ||
નામ મધુર તમ રટ્યો નિરન્તર, | નામ મધુર તમ રટ્યો નિરન્તર, | ||
Line 17: | Line 17: | ||
દિવ્યતૃષાતુર આવ્યો બાલક, | દિવ્યતૃષાતુર આવ્યો બાલક, | ||
{{gap|3em}}પ્રેમે અમીરસ ઢોળો, | {{gap|3em}}પ્રેમે અમીરસ ઢોળો, | ||
{{gap| | {{gap|5em}} દયામય! મંગલ મન્દિર ખોલો! | ||
{{right|(સ્મરણસંહિતા)}} | {{right|(સ્મરણસંહિતા)}} | ||
}} | }} |
Revision as of 17:08, 17 April 2024
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)