સિગ્નેચર પોયમ્સ/જનની – દા. ખુ. બોટાદકર: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''દા. ખુ. બોટાદકર''' | '''દા. ખુ. બોટાદકર''' | ||
{{Block center| | {{Block center| | ||
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, | {{Gap}}મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, | ||
{{Gap}}એથી મીઠી તે મોરી માત રે, | {{Gap|4em}}એથી મીઠી તે મોરી માત રે, | ||
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ. | {{Gap}}જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ. | ||
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, | પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, | ||
{{Gap}}જગથી જુદેરી એની જાત રે. જનનીની∘︎ | {{Gap}}જગથી જુદેરી એની જાત રે. {{right|જનનીની∘︎}} | ||
અમીની ભરેલી એની આંખડી રે લોલ, | અમીની ભરેલી એની આંખડી રે લોલ, | ||
{{Gap}}વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની∘︎ | {{Gap}}વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. {{right|જનનીની∘︎}} | ||
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, | હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, | ||
{{Gap}}હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની∘︎ | {{Gap}}હૈયું હેમંત કેરી હેલ રે, {{right|જનનીની∘︎}} | ||
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, | દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, | ||
{{Gap}}શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની∘︎ | {{Gap}}શશીએ સિંચેલ એની સોડ્ય રે.{{gap}} {{right|જનનીની∘︎}} | ||
જગનો આધાર એની આંગળી રે લોલ, | જગનો આધાર એની આંગળી રે લોલ, | ||
{{Gap}}કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની∘︎ | {{Gap}}કાળજામાં કૈંક ભર્યા કોડ રે. {{right|જનનીની∘︎}} | ||
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, | ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, | ||
{{Gap}}પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની∘︎ | {{Gap}}પળના બાંધેલ એના પ્રાણ રે. {{right|જનનીની∘︎}} | ||
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, | મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, | ||
{{Gap}}લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની∘︎ | {{Gap}}લેતાં ખૂટે ન એની લ્હાણ રે. {{right|જનનીની∘︎}} | ||
ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ, | ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ, | ||
{{Gap}}અચળા અચૂક એક માય રે. જનનીની∘︎ | {{Gap}}અચળા અચૂક એક માય રે. {{right|જનનીની∘︎}} | ||
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ, | ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ, | ||
{{Gap}}સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની∘︎ | {{Gap}}સરખો એ પ્રેમનો પ્રવાહ રે. {{right|જનનીની∘︎}} | ||
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, | વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, | ||
{{Gap}}માડીનો મેઘ બારે માસ રે. જનનીની∘︎ | {{Gap}}માડીનો મેઘ બારે માસ રે. {{right|જનનીની∘︎}} | ||
ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ, | ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ, | ||
{{Gap}}એનો નહિ આથમે ઉજાસ રે. | {{Gap}}એનો નહિ આથમે ઉજાસ રે. |
Latest revision as of 02:50, 19 April 2024
દા. ખુ. બોટાદકર
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની∘︎
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની∘︎
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની∘︎
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની∘︎
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની∘︎
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની∘︎
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની∘︎
ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ,
અચળા અચૂક એક માય રે. જનનીની∘︎
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની∘︎
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની∘︎
ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.