સિગ્નેચર પોયમ્સ/મંદિર તારું વિશ્વ રૂપાળું – જયંતીલાલ આચાર્ય: Difference between revisions

+1
 
No edit summary
 
Line 6: Line 6:
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;

પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે!

નહિ પૂજારી, નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે!

નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો, સૂરજ, તારા રે.

વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે;

મંદિરમાં તું ક્યાં છુપાયો? શોધે બાળ અધીરાં રે.