કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સોહી પુરુષ અવધૂતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૬. સોહી પુરુષ અવધૂતા
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
જેને ઠગે નહીં જગદૂતા રે | જેને ઠગે નહીં જગદૂતા રે | ||
{{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | {{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | ||
કરમવિમોચન લકડી હે કરમાં, | કરમવિમોચન લકડી હે કરમાં, | ||
{{gap|3.5em}} કટે ન કળિયા કૂત્તા; | {{gap|3.5em}} કટે ન કળિયા કૂત્તા; | ||
Line 12: | Line 13: | ||
{{gap|4.5em}} વશવરતી જમદૂતા રે. — | {{gap|4.5em}} વશવરતી જમદૂતા રે. — | ||
{{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | {{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | ||
એક સત્યકા સાધક હે વોહી, | એક સત્યકા સાધક હે વોહી, | ||
{{gap|4.5em}} અવર બાત અનરૂતા; | {{gap|4.5em}} અવર બાત અનરૂતા; | ||
Line 17: | Line 19: | ||
{{gap|4.5em}} પરમાનંદકા પૂતા રે. — | {{gap|4.5em}} પરમાનંદકા પૂતા રે. — | ||
{{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | {{gap|3.5em}} ભાઈ, સોહી પુરુષ અવધૂતા. | ||
જાગ્રત કહો તો જાગ્રત હે સો, | જાગ્રત કહો તો જાગ્રત હે સો, | ||
{{gap|4.5em}} સૂતા કહે તો સૂતા; | {{gap|4.5em}} સૂતા કહે તો સૂતા; |
Latest revision as of 02:29, 31 May 2024
જેને ઠગે નહીં જગદૂતા રે
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
કરમવિમોચન લકડી હે કરમાં,
કટે ન કળિયા કૂત્તા;
કર જોડીને રહે દૂર સહુ
વશવરતી જમદૂતા રે. —
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
એક સત્યકા સાધક હે વોહી,
અવર બાત અનરૂતા;
અહોરાત ખાલિકસે ખેલે
પરમાનંદકા પૂતા રે. —
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
જાગ્રત કહો તો જાગ્રત હે સો,
સૂતા કહે તો સૂતા;
કહે સરોદ, સબ કુછ કરતા ઓર
કરે ન કુછ અદ્ભુતા રે.—
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.
(સુરતા, પૃ. ૧૧૫)