અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સુખી હું તેથી કોને શું? દુખી હું તેથી કોને શું?    ૧<br> જગતમાં કંઈ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સુખી હું તેથી કોને શું?| ગોવર્ધનરામ મા. ત્રિપાઠી}}
<poem>
<poem>
સુખી હું તેથી કોને શું?
સુખી હું તેથી કોને શું?

Revision as of 09:20, 9 July 2021

સુખી હું તેથી કોને શું?

ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૧

જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક!    ૨

સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે!    ૩

કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને?    ૪

હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને?    ૫

નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું?    ૬

ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને?    ૭

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૮