અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ ન. દ્વિવેદી/પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ|મણિલાલ ન. દ્વિવેદી}} | |||
<poem> | <poem> | ||
{{Center|'''ઠૂમરી (ખમાચય)'''}} | {{Center|'''ઠૂમરી (ખમાચય)'''}} |
Revision as of 09:49, 9 July 2021
પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ
મણિલાલ ન. દ્વિવેદી
ઠૂમરી (ખમાચય)
દૃગ રસભર મોરે દિલ છાઈ રહી,
છાઈ રહી, છલકાઈ રહી, — દૃગo ૧
ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઈ,
પલક પલટ અણખાઈ રહી; — દૃગo ૨
પૂર્ણ ભરી મદ મંદવિલાસિની,
નવીન સુધા વરસાવી રહી. — દૃગo ૩
દુઃખી સુખી વળી વિધવિધ રંગી,
ખલકસુરંગ મચાવી રહી. — દૃગo ૪
ભીતર બાહેર ઉપર નીચે,
મણિમય મોદ મચાવી રહી. — દૃગo ૫