અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત'): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે, અધિકારી તે મધુમક્ષિક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અર્પણ ('રાઈનો પર્વત')|રમણભાઈ નીલકંઠ}} | |||
<poem> | <poem> | ||
જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે, | જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે, |
Revision as of 10:02, 9 July 2021
અર્પણ ('રાઈનો પર્વત')
રમણભાઈ નીલકંઠ
જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારી તે મધુમક્ષિકા એ મધુતણી પ્હેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?