રમણીક સોમેશ્વરની કવિતા/ખારવણ હીબકાં ભરે છે ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
ખારવણ હીબકાં ભરે છે ને
ખારવણ હીબકાં ભરે છે ને
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે
{{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે


તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
{{gap}}પોતાના દરિયાની વાત
{{gap|3em}}પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
{{gap}}વીખરાતી મેલીને પોતાની જાત
{{gap|3em}}વીખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
ખારવણ હીબકાં ભરે છે ને
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે
{{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે


દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
{{gap}}ખંખોળી સાતે પાતાળ
{{gap|3em}}ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખો પરોવીને ખારવણ
આંખોમાં આંખો પરોવીને ખારવણ
{{gap}}દરિયાને પૂછે છે ભાળ
{{gap|3em}}દરિયાને પૂછે છે ભાળ
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
ખારવણ હીબકાં ભરે છે ને
{{gap}}દરિયાની છાતી મૂંઝાય છે
{{gap|3em}}દરિયાની છાતી મૂંઝાય છે
</poem>}}
</poem>}}



Latest revision as of 02:21, 21 August 2024

૨ ખારવણ હીબકાં ભરે છે ને

ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે

તૂટેલી હોડીને પૂછે છે ખારવણ
પોતાના દરિયાની વાત
ઝીલે છે હલ્લેસાં છાતીમાં
વીખરાતી મેલીને પોતાની જાત
સબ્બાક! દરિયાને કંઈનું કંઈ થાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે

દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે
ખંખોળી સાતે પાતાળ
આંખોમાં આંખો પરોવીને ખારવણ
દરિયાને પૂછે છે ભાળ
અરે, અરે, દરિયાઓ સુકાતા જાય છે
ખારવણ હીબકાં ભરે છે ને
દરિયાની છાતી મૂંઝાય છે