પન્ના નાયકની કવિતા/પ્રભુની ચાલે અનંત લીલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૦. પ્રભુની ચાલે અનંત લીલા|}}
{{Heading|૩૦. પ્રભુની ચાલે અનંત લીલા|}}
 
{{Block center|<poem>
{{right|પ્રભુની ચાલે અનંત લીલા}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા}}
નહીં કોઈ ખૂણાખાંચા ક્યાંયે નહીં દીવાલ, ખીલા,
{{right|નહીં કોઈ ખૂણાખાંચા ક્યાંયે નહીં દીવાલ, ખીલા,}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}


Line 10: Line 10:
{{gap|2em}}વૃન્દગાનમાં બધાંયે તત્ત્વો
{{gap|2em}}વૃન્દગાનમાં બધાંયે તત્ત્વો
{{gap|5em}}સહજપણે સામેલ.
{{gap|5em}}સહજપણે સામેલ.
માનવ, પશુ ને પંખી જંતુના નિજના કુટુંબ-કબીલા,  
{{right|માનવ, પશુ ને પંખી જંતુના નિજના કુટુંબ-કબીલા,}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}  
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}  


Line 17: Line 17:
{{gap|2em}}કિરતાર પોતે કબીર થઈને  
{{gap|2em}}કિરતાર પોતે કબીર થઈને  
{{gap|5em}}વણે મુલાયમ પોત.
{{gap|5em}}વણે મુલાયમ પોત.
અદૃશ્ય રહીને દૃશ્ય દૃશ્યનાં ગુંજે ગીત અખિલા,
{{right|અદૃશ્ય રહીને દૃશ્ય દૃશ્યનાં ગુંજે ગીત અખિલા,}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}
{{right|પ્રભુની ચાલે અનંત લીલા.}}
</poem>}}
</poem>}}

Latest revision as of 02:41, 23 August 2024

૩૦. પ્રભુની ચાલે અનંત લીલા

પ્રભુની ચાલે અનંત લીલા
નહીં કોઈ ખૂણાખાંચા ક્યાંયે નહીં દીવાલ, ખીલા,
પ્રભુની ચાલે અનંત લીલા.

પંચમહાભૂત અદ્‌ભુત અદ્‌ભુત
કરે નિરંતર ખેલ
વૃન્દગાનમાં બધાંયે તત્ત્વો
સહજપણે સામેલ.
માનવ, પશુ ને પંખી જંતુના નિજના કુટુંબ-કબીલા,
પ્રભુની ચાલે અનંત લીલા.

ઘાસ ને વાદળ, ઝાકળભીની લહર,
ઝીણેરી જ્યોત...
કિરતાર પોતે કબીર થઈને
વણે મુલાયમ પોત.
અદૃશ્ય રહીને દૃશ્ય દૃશ્યનાં ગુંજે ગીત અખિલા,
પ્રભુની ચાલે અનંત લીલા.