કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/સાચો પ્રચાર છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે, | દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે, | ||
જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે. | જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે. | ||
શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું, | શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું, | ||
આખું જીવન અમારું હવે આવકાર છે. | આખું જીવન અમારું હવે આવકાર છે. | ||
મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું, | મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું, | ||
એ વાત છે જુદી કે મને ઇન્તિજાર છે. | એ વાત છે જુદી કે મને ઇન્તિજાર છે. | ||
આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ, | આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ, | ||
ઓ વિરહ રાત, તારી અનોખી સવાર છે. | ઓ વિરહ રાત, તારી અનોખી સવાર છે. | ||
શું સંકલન શું એકતા છે વાહ, વાહ, વાહ, | શું સંકલન શું એકતા છે વાહ, વાહ, વાહ, | ||
એ પણ શરાબ છે, જે નશાનો ઉતાર છે. | એ પણ શરાબ છે, જે નશાનો ઉતાર છે. | ||
શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે, | શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે, | ||
છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે. | છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે. | ||
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, | એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, | ||
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. | આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. |
Latest revision as of 12:02, 15 October 2024
૧૦. સાચો પ્રચાર છે
દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે.
શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે.
મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇન્તિજાર છે.
આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ,
ઓ વિરહ રાત, તારી અનોખી સવાર છે.
શું સંકલન શું એકતા છે વાહ, વાહ, વાહ,
એ પણ શરાબ છે, જે નશાનો ઉતાર છે.
શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે,
છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે.
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
(આગમન, પૃ. ૨૦)