17,546
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, | જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, | ||
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. | જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. | ||
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું! | આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું! | ||
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. | તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. | ||
દુઃખ તો એનું એ છે કે એ દુનિયાના થઈને રહી ગયા, | દુઃખ તો એનું એ છે કે એ દુનિયાના થઈને રહી ગયા, | ||
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. | જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. | ||
દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, | દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, | ||
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. | મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. | ||
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, | કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, | ||
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી. | કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી. | ||
કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી, | કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી, | ||
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી. | રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી. | ||
એ હવે રહી રહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’, | એ હવે રહી રહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’, | ||
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી. | મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી. |
edits