અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુરલી ઠાકુર /હાઇકુ (પાંચ): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હાઇકુ (પાંચ)|મુરલી ઠાકુર}} | |||
<poem> | <poem> | ||
ખોરડું નાનું | ખોરડું નાનું |
Revision as of 05:44, 10 July 2021
હાઇકુ (પાંચ)
મુરલી ઠાકુર
ખોરડું નાનું
સૂરજના ઉજાસે
મોટું આંગણ.
મૂઠી ભર આ
માટી લીધી મૂકવા
શિરપે ટોપી.
રાજઘાટપે
ફૂલ એકલાં ઝૂરે
સૌરભ ક્યાં છે?
લઈ તરાપો
સરવર જલમાં
તરે તારલા.
પતંગિયાંને
પર્ણ પર્ણ ને પુષ્પે
પર્ણકુટિઓ