ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ડોશીની વાતો — બાબુ સુથાર: Difference between revisions

સુધારા
(+1)
 
(સુધારા)
Line 14: Line 14:
એની પોતાની એક ઠાઠડી.</poem>'''}}
એની પોતાની એક ઠાઠડી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચૂપચાપ’—ન ફરિયાદ, ન રોકકળ. વરસોથી વાંસનાં ચાર લાકડાં લાવીને મૂકી રાખેલાં, વરસોથી ખબર હતી કે આમ જ જવાનું છે, પોતાની ઠાઠડી પોતે બાંધીને પોતાના જ દમ પર જીવવાનું છે, આખરી દમ સુધી.
‘ચૂપચાપ’—ન ફરિયાદ, ન રોકકળ. વરસોથી વાંસનાં ચાર લાકડાં લાવીને મૂકી રાખેલાં, વરસોથી ખબર હતી કે આમ જ જવાનું છે, પોતાની ઠાઠડી પોતે બાંધીને. પોતાના જ દમ પર જીવવાનું છે, આખરી દમ સુધી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>બે મહિના પહેલાં જ  
{{Block center|'''<poem>બે મહિના પહેલાં જ  
Line 34: Line 34:
નનામી પર</poem>'''}}
નનામી પર</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પરાગકાકા, મંગળ કુંભાર, એવાં નામ લીધાં હોવાથી, ગામડાનાં પાત્રો સાચાં લાગે છે. જે દુકાનેથી નાળિયેર વિવાહ માટે લીધેલું એ જ દુકાનેથી નનામી માટે પણ લીધું હશે. જે કુંભારે લગ્નપ્રસંગે બેડલાં આપેલાં, એણે જ અંતિમયાત્રાની દોણી આપી હશે. આપણે સમજેલા કે ડોશી એકલપંડે હશે. એવું નથી. એને પતિ છે, જેની પાસે હુક્કામાં દેવતા પૂરવાનો તો સમય છે, પણ ડોશીને દેવતા દેવાનો સમય નથી. ખાટલીથી ઊંચકવાનીયે તસ્દી ન લેવી પડે માટે ડોશી નનામી પર જઈને સૂઈ જાય છે. કરુણરસમાં કટાક્ષ ઓગાળવાથી જે દ્રાવણ તૈયાર થાય, એને બ્લૅક હ્યુમર કહે છે.
પરાગકાકા, મંગળ કુંભાર, એવાં નામ લીધાં હોવાથી, ગામડાનાં પાત્રો સાચાં લાગે છે. જે દુકાનેથી નાળિયેર વિવાહ માટે લીધેલું એ જ દુકાનેથી નનામી માટે પણ લીધું હશે. જે કુંભારે લગ્નપ્રસંગે બેડલાં આપેલાં, એણે જ અંતિમયાત્રાની દોણી આપી હશે. આપણે સમજેલા કે ડોશી એકલપંડે હશે. એવું નથી. એને પતિ છે, જેની પાસે હુક્કામાં દેવતા પૂરવાનો તો સમય છે, પણ ડોશીને દેવતા દેવાનો સમય નથી. ખાટલીથી ઉંચકવાનીયે તસ્દી ન લેવી પડે માટે ડોશી નનામી પર જઈને સૂઈ જાય છે. કરુણરસમાં કટાક્ષ ઓગાળવાથી જે દ્રાવણ તૈયાર થાય, એને બ્લૅક હ્યુમર કહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>સૂતાં સૂતાં એણે કલ્પના કરી:  
{{Block center|'''<poem>સૂતાં સૂતાં એણે કલ્પના કરી:  
17,546

edits