ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મલયાનિલ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 26: Line 26:
‘મલયાનિલ’ની વાર્તાઓનું સળંગ વાચન કરીએ તો એમની વાર્તાઓની બે મુખ્ય લાક્ષણિકતા છે. એક હાસ્યરસ પ્રધાનતા અને ઊર્મિપ્રધાનતા. એમની હાસ્યરસપ્રધાન શૈલીની વાર્તાઓ એમના સમકાલીન વાર્તાકારોના પ્રભાવની નીપજ છે. જ્યારે એમની ઊર્મિપ્રધાન અને પ્રણયભાવ પ્રધાન વાર્તાઓ એમની ઋજુ સંવેદનશીલતા, પ્રણયભાવનાની નીપજ છે. આ ઊર્મિપ્રધાન અને મુગ્ધ પ્રણયભાવની વાર્તાઓ પર ભવભૂતિ અને કાલિદાસની નાટ્યસૃષ્ટિનો ઊંડો પ્રભાવ છે. ‘મલયાનિલ’નું સમાજજીવનનું દર્શન અને માનવહૃદયની કોમળ લાગણીઓનું દર્શન, એમની વાર્તાઓમાંથી પ્રગટે છે.

‘મલયાનિલ’નો સમયસંદર્ભ તે સુધારાવાદી પરિબળોની ઝૂંબેશનો છે, સ્ત્રી-પુરુષના સમાન હક્કની ચળવળનો, પ્રેમલગ્ન અને આંતરજ્ઞાતીય લગ્નોની તરફેણનો, જ્ઞાતિના રિવાજોના દાબમાંથી મુક્ત થવાનો, અંગ્રેજોની જીવનશૈલીથી પ્રભાવિત પારસી પ્રજાનું અનુકરણ કરવાનો – આ બધાં નવાં વલણો ‘મલયાનિલ’ની વાર્તાઓમાં છે. પરંતુ મલયાનિલ સ્વછંદ અને સ્વતંત્ર આ બે વચ્ચેનો તાત્ત્વિક ભેદ સમજતા હતા. સ્ત્રીજીવનની કરુણ દશા માટે પુરુષની આધિપત્યવૃત્તિ દમનવૃત્તિને જવાબદાર ઠેરવતી વાર્તાઓમાં સ્ત્રીજીવનને માટે સ્વતંત્રતાનું મૂલ્ય દર્શાવ્યું છે. જ્ઞાતિના રિવાજો અને અર્થકેન્દ્રી લગ્નસંબંધોને કારણે અકાળે મૃત્યુ પામતાં કે આપઘાત કરતાં સ્ત્રીપાત્રોની નિઃસહાયતા વર્ણવી છે. શહેરની શેરીઓનું મહિલામંડળ (બૈરામંડળ) નિંદાકુથલીનું વરવું વાસ્તવજગત છે. એ નિંદાકુથલી અને કાનભંભેરણી કરવાની હલકી મનોવૃત્તિનો ભોગ બનતાં નિર્દોષ પાત્રોની દશાનું ચિત્ર રજૂ કર્યું છે.

મલયાનિલની વાર્તાલેખનપદ્ધતિ :  
{{Poem2Close}}
'''મલયાનિલની વાર્તાલેખનપદ્ધતિ :'''
{{Poem2Open}}
મલયાનિલની વાર્તાઓનું વિષયવસ્તુની દૃષ્ટિએ બે ભાગમાં વિભાજન કરી શકાય, એક એમની ‘રજનું ગજ’, ‘આટલામાં તો કાંઈ નહિ’, ‘ચ્હાનો પ્યાલો’, ‘બિલાડીના પેટમાં ખીર ટકે તો બૈરાંના પેટમાં વાત ટકે!’ ‘બાપડો બિલ્લમદાસ બોડી ચકલી’, ‘સાકર પીરસણ’, ‘થેંક યુ અને મેન્શન નોટ પ્લીઝ’, ‘જમવાની વેળા’ વાર્તાઓમાં હાસ્યરસની શૈલીનો ઉપયોગ કર્યો છે. આ હાસ્યરસ પ્રધાન વાર્તાઓમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ જેવી કે નિંદાકુથલી, કાનભંભેરણી, વાતનું વતેસર કરવાની વૃત્તિ, કામ કઢાવવા માટે લાંચ, લોભ, લાલચના પ્રયોગો, ભણ્યા છતાં સારી નોકરી ન મળતાં લાચાર બનતા ગ્રેજ્યુએટ યુવાનની અવદશા, બોલવામાં મીઠી જીભથી કામ કઢાવવાની તરકીબો, પૂર્વ-પશ્ચિમની જીવનશૈલીનું બેડોળ અને વિકૃત મિશ્રણ, આ વાર્તાઓ વાર્તાકારની વિશિષ્ટ ભાષાશૈલી, વાક્યરચનાઓ અને શબ્દપ્રયોગોથી વાચકને વાર્તારસ આપે છે. તેમાં માનવસ્વભાવનું સૂક્ષ્મ દર્શન આપણી સામાજિક જીવનશૈલીના દંભ ખુલ્લા કરે છે, આડંબર અને પોલાણ ખુલ્લાં કરે છે. પરંતુ એમાં વાર્તાકારના અવાજમાં દંશ નથી પણ કૂપમંડૂક વૃત્તિથી જીવન કેવું બનાવટી અને ખોખલું બની જાય છે તે હળવાશભરી રીતે કહેવાનો આશય છે. ખરેખર તો માનસિક સંકુચિતતાના ભોગ બનતાં પાત્રો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને જીવનને સહજ, સરળ અને પારદર્શી બનાવવાનો બોધ આપે છે. એમની સુધારાવાદી સર્જકદૃષ્ટિ સમકાલીન ગુજરાતી સમાજની સંકુચિત અવસ્થાને રજૂ કરે છે.

મલયાનિલની વાર્તાઓના બીજા ભાગમાં ઊર્મિપ્રધાન વાર્તાઓ છે. આ પ્રકારની વાર્તાઓમાં પ્રણયભાવ, સ્ત્રીપુરુષના હૃદયની મંજુલ ઊર્મિઓ, પરસ્પરનું આકર્ષણ, પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યેનો તાદાત્મ્યપૂર્વકનો અનુબંધ, સ્ત્રીદેહના સૌંદર્ય પ્રત્યે અનુરાગ, પ્રણયવૈફલ્ય, કુમુદ જેવા ફૂલની ઊર્મિઓનું સજીવારોપણમૂલક આલેખન. આ વાર્તાઓનાં પાત્રોનાં નામ, પરિવેશ, વર્ણનો અને વાર્તાકથકનો સૂર સાથે જ નોખાં છે. ‘રસરાજ’, ‘મૃગચર્મ’, ‘કુંજવેલી’, ‘મોગરાનું ફૂલ’, ‘પ્રેમની પરીક્ષા’, ‘જ્યોતિરેખા’, ‘સ્નેહ પહેલાં સાન’, ‘પ્રતિમા કે પ્રિયા?’, ‘જોડલાં ઈ તો દેવ જેવાં’.

Line 61: Line 63:
ભાનુમતિ</poem>
ભાનુમતિ</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાસંગ્રહમાં એક ફોટોગ્રાફ અને પાંચ ચિત્રો છે. જે વાર્તાનાં દૃશ્યોને આધારિતછે.  

ફોટોગ્રાફ મલયાનિલનો છે. પાંચ ચિત્રોમાંથી બે મિત્રો રવિશંકર રાવળનાં, એક એક ચિત્ર અનુક્રમે રસિકલાલ પરીખ, કનુ દેસાઈ અને સ્વ. ત્રિભુવન પટેલનું છે.