કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં. | આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં. | ||
: લાંબો પંથ મૂક્યો પાછળ ને | |||
:::: આગળ લાંબો પંથ; | ::::: આગળ લાંબો પંથ; | ||
: મનખાના મેળાનો વચમાં | |||
:::: બે ઘડીનો આનંદ; | ::::: બે ઘડીનો આનંદ; | ||
:::: જરા કૈં રળતો જાઉં! | ::::: જરા કૈં રળતો જાઉં! | ||
: ઝરમર વરસે મેહ નેહનો, | |||
:::: વાયુ વહે અનુકૂલઃ | ::::: વાયુ વહે અનુકૂલઃ | ||
: આ ઉરની પાંખડીઓ ઊઘડે, | |||
:::: ગંધ વહે બની ફૂલ; | ::::: ગંધ વહે બની ફૂલ; | ||
:::: ફૂલ થઈ ફળતો જાઉં! | ::::: ફૂલ થઈ ફળતો જાઉં! | ||
ઘડીક ભૂલીને મનનું ગાણું, | ઘડીક ભૂલીને મનનું ગાણું, | ||
:::: આ કોલાહલ માણું; | ::::: આ કોલાહલ માણું; | ||
પાવાના ઊંડેરા સૂરની— | પાવાના ઊંડેરા સૂરની— | ||
:::: પ્રીતવ્યથા પરમાણું, | ::::: પ્રીતવ્યથા પરમાણું, | ||
ગહનમાં ગળતો જાઉં! | ગહનમાં ગળતો જાઉં! | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} |
Revision as of 09:36, 10 July 2021
૪. આવ્યો છું તો—
– જયન્ત પાઠક
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં
બે ઘડીનો આનંદ;
જરા કૈં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો,
વાયુ વહે અનુકૂલઃ
આ ઉરની પાંખડીઓ ઊઘડે,
ગંધ વહે બની ફૂલ;
ફૂલ થઈ ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું,
આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)