અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/હો સાંવર થોરી અંખિયનમૈં: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, {{space}}{{space}} નાગર સાંવરિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હો સાંવર થોરી અંખિયનમૈં| રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, | હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ, |
Revision as of 09:41, 10 July 2021
રાજેન્દ્ર શાહ
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂં આહીર બેટી રી;
ફૂલનહાર ગલે મેં, દૂજી
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મેૈંને લીનો ગુલાલ;
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કીસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.
(સંકલિત કવિતા, પૃ. ૮૭-૮૮)