31,377
edits
(+1) |
No edit summary |

| Line 165: | Line 165: | ||
| {{justify|‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’}} | | {{justify|‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’}} | ||
{{right|'''- લાભશંકર પુરોહિત'''}}
| {{right|'''- લાભશંકર પુરોહિત'''}}

{{justify|‘નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’}} | {{justify|‘નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’}} | ||
{{right|'''- જયદેવ શુક્લ'''}}
| {{right|'''- જયદેવ શુક્લ'''}}

{{justify|‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’}} | {{justify|‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’}} | ||
{{right|'''- નીતિન મહેતા'''}}
| {{right|'''- નીતિન મહેતા'''}}

{{justify|‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’}} | {{justify|‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’}} | ||
{{right|'''- નીતિન વડગામા'''}}
| {{right|'''- નીતિન વડગામા'''}}

{{justify|‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.' | {{justify|‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.'}} | ||
{{right|'''- અનિરુદ્ધસિંહ ગોહિલ'''}}
| {{right|'''- અનિરુદ્ધસિંહ ગોહિલ'''}}