કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૨. ચિતારો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ચિતારો|– જયન્ત પાઠક}} <poem> અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
એક લસરકે ઊગી નીકળ્યાં | એક લસરકે ઊગી નીકળ્યાં | ||
: જંગલ જંગલ ઝાડ; | :: જંગલ જંગલ ઝાડ; | ||
ટપકે ટપકે ફૂટી નીકળ્યા | ટપકે ટપકે ફૂટી નીકળ્યા | ||
: ધરતીપટથી પ્હાડ! | :: ધરતીપટથી પ્હાડ! | ||
::: ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo | ::: ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo | ||
Revision as of 10:59, 10 July 2021
૧૨. ચિતારો
– જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારેo
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારેo
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)