મંગલમ્/નૈયા ઝુકાવી: Difference between revisions

+1
 
No edit summary
 
Line 5: Line 5:
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…ઝાંખો…
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…{{right|ઝાંખો…}}
 
પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા;
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…ઝાંખો…
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…{{gap|1em}}{{right|ઝાંખો…}}
 
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
મનના મંદિરિયામાં અંધારું થાય ના…ઝાંખો…
મનના મંદિરિયામાં અંધારું થાય ના…{{right|ઝાંખો…}}
</poem>}}
</poem>}}
<br>
<br>