કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૦. રણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦. રણ| | {{Heading|૧૦. રણ|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
સૂર્યપાંખથી ખરખર રેત ખરે | સૂર્યપાંખથી ખરખર રેત ખરે | ||
Line 20: | Line 20: | ||
ઊછળે | ઊછળે | ||
ઢળે. | ઢળે. | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}} |
Revision as of 11:55, 10 July 2021
૧૦. રણ
જયન્ત પાઠક
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.
પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગાં
મૃગજળ ઉપર તરે.
ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)