બાળ કાવ્ય સંપદા/ઘોડો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
પાણી પીવું છે ? | પાણી પીવું છે ? | ||
ના... ના... ના.. ના... | ના... ના... ના.. ના... | ||
વાંકાચૂકા રસ્તા આવે, | વાંકાચૂકા રસ્તા આવે, | ||
ઊંચા ઊંચા પહાડ આવે, | ઊંચા ઊંચા પહાડ આવે, | ||
Latest revision as of 04:11, 10 February 2025
ઘોડો
અજ્ઞાત
ચલ મેરે ઘોડા રે
તબડક તબડક !
જંગલ આવે, ઝાડી આવે,
નદીઓ આવે, નાળાં આવે;
તરસ લાગી છે ?
પાણી પીવું છે ?
ના... ના... ના.. ના...
વાંકાચૂકા રસ્તા આવે,
ઊંચા ઊંચા પહાડ આવે,
થાક લાગ્યો છે ?
આરામ કરવો છે ?
ના... ના... ના.. ના...
મામાનું ઘર દૂર દૂર
ચાલ ઘોડા તું ચતુર
ઘાસ ખાવું છે ?
ચણા ખાવા છે ?
ના.... ના... ના... ના...