બાળ કાવ્ય સંપદા/બંદો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે
મને કૂદવા ને નાચવા દે જેમ દિલડું રાચે રે


{{gap|1.5em}}કેવાં વનનાં જો પંખેરું
કેવાં વનનાં જો પંખેરું
{{gap|1.5em}}ઊડે ફુર ફુર ફુર
ઊડે ફુર ફુર ફુર
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે
મને કુર કુર ઊડવા દે જેમ દિલડું રાચે રે


{{gap|1.5em}}સૂ સૂ સૂ સૂ વાયુ વાયે
સૂ સૂ સૂ સૂ વાયુ વાયે
{{gap|1.5em}}આકાશ જાણે તૂટી જાયે
આકાશ જાણે તૂટી જાયે
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે.
મને સૂ સૂ સૂ સૂ વાવા દે જેમ દિલડું રાચે રે.