બાળ કાવ્ય સંપદા/મહેચ્છા: Difference between revisions

pending
(Created page with "{{SetTitle}} {{Heading|મહેચ્છા|લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)}} {{Block center|<poem>મા, વ્હાલપનું ઝરણું મા, વ્હાલપનું ઝરણું તું ને એક તરસ્યું હરણું હું તારા વહાલથી ખીલેલું ફૂલડું નાજુક નમણું હું વાછરડું થઈ હું વી...")

(pending)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મહેચ્છા|લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)}}
{{Heading|મહેચ્છા|લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)}}
{{Block center|<poem>મા, વ્હાલપનું ઝરણું

મા, વ્હાલપનું ઝરણું તું
ને એક તરસ્યું હરણું હું
તારા વહાલથી ખીલેલું
ફૂલડું નાજુક નમણું હું
વાછરડું થઈ હું વીંટળાઉં
મારે માટે શરણું તું
તારી આંખોમાં જો તો
મુજ ભાવિનું શમણું હું
મોટો થઈને વાળીશ હું
તારું વળતર બમણું હું</poem>}}

{{HeaderNav2
{{HeaderNav2