ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
એકંદરે મમ્મટે અહીં કવિની સૃષ્ટિનું ઉચિત ગૌરવ કર્યું છે. બ્રહ્માની સૃષ્ટિમાં આપણને નથી મળતું એવું કંઈક કવિની સૃષ્ટિમાંથી મળે છે એ વાત સાચી છે.

કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે, એવું આમાંથી નીકળતું ફલિત કોઈને બહુ ઉચિત ન પણ લાગે. બ્રહ્માની સૃષ્ટિનું રહસ્ય આપણે પૂરેપૂરું પામી શકતા નથી, એનો રસ આપણે સંપૂર્ણપણે લઈ શકતા નથી, એમાં કદાચ આપણી માનવસહજ અપૂર્ણતા કે રાગાવેગ પણ કારણભૂત હોય; કારણ કે અંતે તો કવિની પ્રતિભા, એક રીતે કહીએ તો, ઈશ્વરી પ્રતિભાની ‘પ્રતિકૃતિ’ માત્ર છે, અને માણસ કદાચ એવી કક્ષાએ પહોંચી શકે પણ ખરો કે જ્યારે એ કવિ કલાપીની જેમ કહી શકે :

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્ હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્ હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2