અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/રણ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સૂર્યપાંખથી ખરખર રેત ખરે ઊંચી ડોકે ઊંટ આભનો {{space}}{{space}}{{space}}તડકો ચરે....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|રણ|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
સૂર્યપાંખથી ખરખર રેત ખરે | સૂર્યપાંખથી ખરખર રેત ખરે |
Revision as of 07:21, 12 July 2021
રણ
જયન્ત પાઠક
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.
પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગાં
મૃગજળ ઉપર તરે.
ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)