અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા. {{spac...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મેલ હવે મન ઝાવાં —|ફકીરમહંમદ મન્સૂરી}}
<poem>
<poem>
{{space}}મેલ હવે મન ઝાવાં,
{{space}}મેલ હવે મન ઝાવાં,

Revision as of 08:20, 12 July 2021

મેલ હવે મન ઝાવાં —

ફકીરમહંમદ મન્સૂરી

         મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
         ધરી હથેળી ઉલટાવીને,
                  આંખે છાજલી કરવી,
         દેખાય તેટલી દૂરથી એને
                  સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
         વરસી રહેતી વાદળી ભલે
                  અહીંથી જોજન દૂર,
         આવશે વહી વાયરે એનું
                  મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)