અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક ગાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ક્યાંકથી ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક ગાય|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
ક્યાંકથી
ક્યાંકથી

Revision as of 08:25, 12 July 2021

એક ગાય

પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતનાં; તડકો પડ્યો;
ત્યાં કામ તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!