સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/લોકગીતની આસ્વાદ્યતા: Difference between revisions

Poem stanza - Bold
No edit summary
(Poem stanza - Bold)
 
Line 44: Line 44:
પ્રલંબિત ચરણમાપની બધી તરેહો, સ્વરબંધારણની દૃષ્ટિએ એકરૂપ નથી હોતી. સ્વરમિલાવટમાં કે તાલસંગતમાં થોડોક ફેરફાર કરીને વૈવિધ્ય સરજતી લોકતરેહોનું પ્રમાણ ઘણું મોટું છે. આરંભિક ચરણના સ્વરમેળાપકનાં એકસરખાં આવર્તનોથી સમરૂપ પદ્યગ્રંથનની જાણે સેર ગૂંથી હોય એવી લોકરચનાઓ પણ પુષ્કળ છે. વિલંબિત લયની આવી તરેહોમાં પૂર્વાર્ધ આરોહાત્મક લયગતિ પકડીને મધ્યભાગે પ્રાય: ઉચ્ચબિંદુએ અટક; ઉત્તરાયું અવરોહગતિએ સમાપન માટે, જ્યારે અલ્પદ્રુત વા મધ્યલયને અનુવર્તતી આ જાતની તરેહીમાં અંતર્વિશર્માથી રેવાના લયખંડકોની સજાવટ, રાગમાધુર્યની ઘેરી અપીલ કરનારી નીવડે છે. નાખનોબા મિજાજની થોડીક પંક્તિઓ ઉતારીને, એની ખૂબીનું સમર્થન કરીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>- ‘આજ રે, જોધાણાગઢને મારગે રે / પોળી જાઉં/કીલો રે ઊડે રે ગુલાબ/
{{Block center|'''<poem>- ‘આજ રે, જોધાણાગઢને મારગે રે / પોળી જાઉં/કીલો રે ઊડે રે ગુલાબ/
  મણિયારડો રે/ગોરલનો સાયબો રે/મોરો વાંકડલી મૂછારો રે મણિયાર.’

(કચ્છી મણિયારો)
(કચ્છી મણિયારો)
Line 55: Line 55:
પ્રલંબિત લયની આવર્તિત ચાલમાં મધ્ય /  
પ્રલંબિત લયની આવર્તિત ચાલમાં મધ્ય /  
દ્રુતગતિએ વિચરતી આ પંક્તિઓ જુઓ : ‘ઢોલ નગારાં ને ઝાલર વાગે / વાગે છે શરણાઈ વાજાં રે /  

હાલો જોવાને જાયે</poem>}}
હાલો જોવાને જાયે</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Block center|<poem>‘આવડી ને તેવડી મો’લુંની પરસાળું જો /
{{Block center|'''<poem>‘આવડી ને તેવડી મો’લુંની પરસાળું જો /
  હરિ, સુના તે ઝરુખડા ખાવા ધોડતા.  
  હરિ, સુના તે ઝરુખડા ખાવા ધોડતા.  
આભલે પૂગતી મો’લુની અટારી જો /
આભલે પૂગતી મો’લુની અટારી જો /
હરિ, છયે દિશાયું ન્યાંથી અમને નજર પડે.’</poem>}}
હરિ, છયે દિશાયું ન્યાંથી અમને નજર પડે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊપડતાંવેંત ઉપરાઉપર ખટકા મૂકી, લયખંડકોના ધસારાથી ઘૂંટાતી આ ચાલ જુઓ :
ઊપડતાંવેંત ઉપરાઉપર ખટકા મૂકી, લયખંડકોના ધસારાથી ઘૂંટાતી આ ચાલ જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>-‘બલિહારી / રસિયા / ગિરધારી / સુંદિરશ્યામ હો / તજી અમને મથુરાના વાસી /  
{{Block center|'''<poem>-‘બલિહારી / રસિયા / ગિરધારી / સુંદિરશ્યામ હો / તજી અમને મથુરાના વાસી /  
આવા ન બનિયે હો જી’ (મીરાંબાઈ)</poem>}}
આવા ન બનિયે હો જી’ (મીરાંબાઈ)</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>}}  
{{center|<nowiki>*</nowiki>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
રચનાના વહેતા પ્રવાહમાં લયપરિવર્તની ચાલ પણ લોકરચનાઓમાં પ્રચલિત છે. કેટલીક કથનાત્મક / કથાત્મક રચનાઓ નિરૂપણ પરત્વે શિથિલતા દાખવતી હોવા છતાં એમાં ઉપસાવાતો લયપરિવર્ત, કૃતિની આસ્વાદ્યતાને આકર્ષક છાંટ આપતો દેખાશે. કથન (narration) અને સંવાદ (dialogue) : બંનેનો વણાટ એકસાથે હોય તેવી રચનાઓમાં કથન અને સંવાદ / પાત્રોક્તિ – બંનેને અલગઅલગ લયસપાટી (pitch) પર મૂકવાથી એની અલાયદી ધાર ઊભી થાય છે. ‘સીતા વનવાસ’ શીર્ષકથી ‘રઢિયાળી રાત’માં મૂકેલી આ કથનાત્મક લોકરચનાના ખંડકો જુઓ :

{{Block center|<poem>‘અવળી ગંગાનાં સવળાં નીર / વહુને ઘેર સાસુ બેસવા જાય:  
{{Block center|'''<poem>‘અવળી ગંગાનાં સવળાં નીર / વહુને ઘેર સાસુ બેસવા જાય:  
વહુ બેઠાં સિંહાસન ચડી / ને સાસુ બેઠાં ચમરો ઢાળી’</poem>}}
વહુ બેઠાં સિંહાસન ચડી / ને સાસુ બેઠાં ચમરો ઢાળી’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લયતરેહ અહીં ‘કથન’ પર્યંત ચાલી પણ પાત્રોક્તિ આવતાં લયચાલ બદલી જાય છે –
આ લયતરેહ અહીં ‘કથન’ પર્યંત ચાલી પણ પાત્રોક્તિ આવતાં લયચાલ બદલી જાય છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘વહુ રે વહુ મારી સમરથ વહુ / લંકા લખી રે દેખાડો’  
{{Block center|'''<poem>‘વહુ રે વહુ મારી સમરથ વહુ / લંકા લખી રે દેખાડો’  
‘હું રે ન જાણું મારી બાઈજી રે / લંકા કેમ લખાશે</poem>}}  
‘હું રે ન જાણું મારી બાઈજી રે / લંકા કેમ લખાશે</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લાંબી રચના, લયપરિવર્તની બદલતી જતી ચાલના નમૂના લેખે તો ખરી જ પણ પ્રત્યક્ષ સંસારવાસ્તવનો અકૃતક સ્પર્શ આપીને, લોકરચના, પુરાકથાના કરુણનું જે અલગ પરિમાણ સરજે છે એની કલ્પકતાની દૃષ્ટિએ પણ આસ્વાદવા જેવી છે.

Line 84: Line 84:
આરંભિક ચરણ / ચરણોની લયતરેહને પરહરીને, દોહરા / સોરઠાના માત્રિક બંધની ‘સાખી’ રૂપે તાલનિરપેક્ષ અંતરાઓ ગૂંથવાનો ઉપક્રમ પણ કથનાત્મક અને અન્ય ઊર્મિલ રચનાઓમાં જોવા મળશે. ચેલૈયાનું હાલરડું’ તરીકે પ્રચલિત રચનામાં આ ચાલનો નમૂનો જુઓ :

{{Block center|<poem>‘મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા રે, તને ઘણી ખમ્મા!  
{{Block center|'''<poem>‘મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા રે, તને ઘણી ખમ્મા!  
મારા વાંઝિયાના આધાર, કુંવર ચેલૈયા રે, તને ઘણી ખમ્મા !</poem>}}
મારા વાંઝિયાના આધાર, કુંવર ચેલૈયા રે, તને ઘણી ખમ્મા !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ આરંભપંક્તિઓ પછી, માત્રિકબંધની તાલવ્યતિરિક્ત આ ‘સાખી’, ગીતના વેગને સ્તંભિત કરી દે છે :
આ આરંભપંક્તિઓ પછી, માત્રિકબંધની તાલવ્યતિરિક્ત આ ‘સાખી’, ગીતના વેગને સ્તંભિત કરી દે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મેં જાણ્યું કુંવર પરણાવશું, જાડી જોડશું જાન;
{{Block center|'''<poem>મેં જાણ્યું કુંવર પરણાવશું, જાડી જોડશું જાન;
ઓચિંતાં મરણ આવિયાં (ને) એનાં સરગેથી ઊતર્યા વેમાન</poem>}}
ઓચિંતાં મરણ આવિયાં (ને) એનાં સરગેથી ઊતર્યા વેમાન</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અળગો લયએકમ, અનુગામી ચરણથી ગીતની મૂળ ચાલ સાથે આ રીતે અનુસંધિત થાય છે –
આ અળગો લયએકમ, અનુગામી ચરણથી ગીતની મૂળ ચાલ સાથે આ રીતે અનુસંધિત થાય છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>-  હે તારે હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા રે,
{{Block center|'''<poem>-  હે તારે હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા રે,
તને ઘણી ખમ્મા !</poem>}}
તને ઘણી ખમ્મા !</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 102: Line 102:
(અ) ચરણાંતે ધ્રુવખંડકના લયએકમને આવર્તિત કરતી તરેહ આ ચાલમાં પ્રત્યેક ચરણની ચલનસપાટી સળંગપણે સમથળ વહેતી હોય વા આરોહ / અવરોહનો વૈકલ્પિક ક્રમ દાખવતાં યુગ્મકરૂપે પણ હોય.

{{Block center|<poem>(૧) ‘માંડવ માંડવ ઝંખે રે / માંડવનું ડાંમોર વાઘજીડું  
{{Block center|'''<poem>(૧) ‘માંડવ માંડવ ઝંખે રે / માંડવનું ડાંમોર વાઘજીડું  
{{gap|1.5em}}ગળિયા કોટનો મેળો રે / માંડવનું ડાંમોર વાઘજીડું

{{gap|1.5em}}વોરાનો હે મેળો રે / માંડવનું ડાંમોર વાઘજીડું.

Line 109: Line 109:
{{gap|1.5em}}અમે શું રે કરીએ જઈ સાસરે / અલબેલાજી

(૩) ‘મેળો રે ઉસીલો / સોરી સમકે થી
(૩) ‘મેળો રે ઉસીલો / સોરી સમકે થી
{{gap|1.5em}}સમકે તો મને કેજે રે / સોરી સમકે થી</poem>}}  
{{gap|1.5em}}સમકે તો મને કેજે રે / સોરી સમકે થી</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
(બ) ઉપાડપંક્તિની માંડણી પછીનાં ચરણોમાં, ટૂંકા લયખંડકોનાં આવર્તનો ઉપરાઉપર ઘૂંટાતાં જાય, એથી અર્થની ધૂસરતા વચ્ચે આવી ચાલમાં વર્ણઘોષનો ગોરંભો અને સામસામે ટકરાતા લયખંડકોના પછડાટ, રચનાને નાદસંગીતના ઘેરા છાકથી વેણે વેણે રસી દે છે.

{{Block center|<poem>(૧) ‘ધુંબડી સૈયરમાં રમે  
{{Block center|'''<poem>(૧) ‘ધુંબડી સૈયરમાં રમે  
{{gap|1.5em}}ધુંબડી કાળજની કોર / ધુંબડી આંબાની છાંય-ધુંબડી.  

{{gap|1.5em}}શેરીએ રમે / સૌને ગમે – ધુંબડી૦  

Line 123: Line 123:
{{gap|1.5em}}આઠમે તો આડ કીધી / પાણી માથે પાજ બાંધી  

{{gap|1.5em}}ગઢ લંકાના કોઠા કાપ્યા/બિભીષણને રાજ આપ્યાં  

{{gap|1.5em}}સીતા વાળી લાવ્યા રે-ઉતારો.</poem>}}
{{gap|1.5em}}સીતા વાળી લાવ્યા રે-ઉતારો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ક) આપણી બહુસંખ્ય લોકરચનાઓ અને પદકવિતામાં જેનો વ્યાપક વાવર છે તે ધ્રુવપદ / અંતરાની ચાલ. આમાં ક્યારેક ઉપાડપંક્તિ ધ્રુવપદે હોય; ક્યારેક ચરણયુગ્મક મૂકીને ધ્રુવપદ આવે. એવાં તો કેટલાંક નિદર્શન આપવાં ?

{{Block center|<poem>(૧) ‘ઓતરા ખંડમાં અજોધા ગામ છે રે,  
{{Block center|'''<poem>(૧) ‘ઓતરા ખંડમાં અજોધા ગામ છે રે,  
{{gap|1.5em}}તિયા દશરથ રાજાનાં રાજ હો,  
{{gap|1.5em}}તિયા દશરથ રાજાનાં રાજ હો,  
{{gap|1.5em}}ગરબી ગાઈએ તો રૂડા રામની રે  
{{gap|1.5em}}ગરબી ગાઈએ તો રૂડા રામની રે  
{{gap|4em}}<nowiki>*</nowiki>
{{gap|6em}}<nowiki>*</nowiki>
(૨) ‘સૂની ડેલી ને સૂના બંગલા,  
(૨) ‘સૂની ડેલી ને સૂના બંગલા,  
{{gap|1.5em}}એવી સૂની છે કાંઈ આકરુ ગામની બજાર રે,  

{{gap|1.5em}}જેઠીભાઈ, આવડા બા’રવટાં નો’તાં ખેડવાં

{{gap|4em}}<nowiki>*</nowiki>*</poem>}}
{{gap|6em}}<nowiki>*</nowiki>*</poem>'''}}
{{center|(૬)}}
{{center|(૬)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 140: Line 140:
પરંતુ ઉપાડ પંક્તિમાં રચનાના ભાવહાર્દને સૂચિત કરીને, અનુગામી –અંતરાઓમાં આંશિક પદપરિવર્તન કરતાં કરતાં, પંક્તિખંડીનાં આવર્તનોની આ કવિતારસમ ક્યાંક કેવાં માર્મિક, સઘનને લાધવની ચોટભર્યાં રસસ્થાનો નિરમે છે અનાં બે’ક ઉદાહરણો જોઈશું? પ્રથમ રચના છે ‘મોરબીની વાણિયણ’. રાજવીની ઉદીપ્ત રતિલાલસાનો, સંયત આભિજાત્ય ને દૃઢ શીલબળથી, મુલાયમ વણિક નારી, કેવો પ્રતિકાર કરીને સાચવણનો મારગ કાઢે છે એનું લાઘવયુક્ત કાવ્યનિરૂપણ આટલું હૃદ્ય ને ધ્વનનસભર ભાગ્યે જ અન્યત્ર મળશે.

{{Block center|<poem>‘કુવા કાંઠે ઠીકરી, કાંઈ ઘસી ઊજળી થાય;
{{Block center|'''<poem>‘કુવા કાંઠે ઠીકરી, કાંઈ ઘસી ઊજળી થાય;
  મોરબીની વાણિયણ, મચ્છુ પાણી જાય,  
  મોરબીની વાણિયણ, મચ્છુ પાણી જાય,  
આગળ રે જીવોજી ઠાકોર, પાછળ રે મોરબીનો રાજા,  

ઘોડાં પાવા જાય.’</poem>}}
ઘોડાં પાવા જાય.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ પંક્તિના સામાન્ય વિધાન (General Statement) અને બીજી પંક્તિમાંનાં વિશેષ વિધાન (Particular Statement) વચ્ચે, પહેલી નજરે તો કાર્યકારણના તર્કક્રમ વા ભાવનિરૂપણના કાવ્યક્રમની કશી સંગતિ જ બેસતી નહીં લાગે! લોકરચના ભાવસંકેતન કે મર્મોદ્ધાટન માટે આછોતરાં સૂચનનો જ તરીકો અંગીકારતી હોય છે. સાર્વજનિક પાણી શેરડે-કૂવાના કાંઠાની ફરતી સપાટીમાં પડેલી ઠીકરી, સૌના પગની તળે ચગદાતી રહે અને તેમ તેમ વધુ લીસી ને ચળકાટભરી બનતી રહે. ગ્રામજીવનની આ પરિચિત વ્યાપ્તિ પ્રથમ પંક્તિમાં જ નારીજીવનના શીલની આકરી કસોટી અને એ આપત્તિમાંથી એનાં નીખરી આવતાં અનશુદ્ધ તેજ ચળકાટનું પરોક્ષ ધ્વનન કરતી હોય એમ નથી ઊકલતું? બસ, બીજી પંક્તિ તો શીલરક્ષાની ઘટનાનાં સ્થળ/પાત્ર-ક્રિયાનું જ સીધું કથન દાખવે છે. પનિહારી વણિકવધૂને આંતરતો કામાતુર રાજવી, ઘોડા પાવાને બહાને એ નારીને આંટીમાં લેવાના આગળપાછળ જે પેંતરા ગોઠવે છે એનું ગતિશીલ ચિત્ર ત્રીજા ચરણમાં અંકાયું. ગતિદ્યોતક તાલને જાળવતા લયખંડકને બેવડાવીને ઘોડાની ખદુક ચાલનું નાદાત્મક સંકેતન અહીં ધ્યાન બહાર ન રહેવું જોઈએ. ઉપાડ ચરણોમાં ભાવરહસ્યને ધારતી ઘટના, પાત્રો અને આંતરમર્મસંકેતની માંડણી કરી, પછીનો નિરૂપણક્રમ રાજા / વણિકવધૂની સંવાદોક્તિની ટકરાહટમાં આગળ ચાલે છે પરંતુ એની નિરૂપણરીતિમાં પંક્તિખંડોનાં એકધારાં આવર્તનોની જ જાણીતી ચાલ છે. એ હૃદ્ય બને છે એમાંની પ્રત્યેક કડી, નોખનોખા પદાર્થ સંકેતકનો આંશિક પરિવર્ત ઘૂંટતી જાય છે એ કારણે. એ કડીનો પદબંધ જુઓ

{{Block center|<poem>‘કરો કે વાણિયણ, તારા બેડલાનાં મૂલ
{{Block center|'''<poem>‘કરો કે વાણિયણ, તારા બેડલાનાં મૂલ
  જાવા દ્યો જીવાજી ઠાકોર,  
  જાવા દ્યો જીવાજી ઠાકોર,  
મેલી દ્યો મોરબીના રાજા, નથી કરવાં મૂલ  
મેલી દ્યો મોરબીના રાજા, નથી કરવાં મૂલ  
એ રે બેડલામાં તારા હાથીડા બે ડૂલ</poem>}}
એ રે બેડલામાં તારા હાથીડા બે ડૂલ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધી મળીને પાંચ કડીઓમાં પથરાતી આ રચનામાં અનુગામી કડીઓમાં આવર્તિત પંક્તિખંડોમાં અનુક્રમે, ‘ઈંઢોણી’, ‘વાટકો’, ‘પાનીઉં’, ‘અંબોડો’ : આ પદાર્થ- સંકેતકોનાં પ્રલોભનો છે જ્યારે આવર્તિત ખંડકોમાં, અનુક્રમે ‘ઘોડલાં’, ‘રાજ’, ‘રાણિયું’ અને છેલ્લે ‘માથડાં’ : એમ સાહ્યબી-સંપત્તિ, સત્તા, સ્ત્રી અને અંતે આત્મવિનાશની ધીરી છતાં ધીંગી ચેતવણી, મુલાયમ મક્કમતાથી વાણિયણ આપતી રહે છે. કામુક રાજાની તુમાખી, હુંકારની સત્તાપુષ્ટ ગર્વોક્તિ અને ઓશિયાળી છતાં અણનમ નારીના અડગ પ્રતિકારની શીલપુષ્ટ ગૌરવોક્તિનાં ટકરાતાં દ્વંદ્વની વચ્ચે ‘જાવા દ્યો... મેલી ઘો.’ની ધ્રુવપંક્તિમાં નીતરતી વિનવણી, છટપટાહટ, આર્જવ, ભયકાતર દાક્ષિણ્યના સંચારી ભાવોનાં થતાં રહેતાં ધ્વનનથી પ્રત્યેક પદ્યએકમ, ભલે વર્ણક/પદ્યખંડકોનાં આવર્તનોથી જ ગંઠાતો હોવા છતાં, લયવિચ્છિતિની ત્રિપરિમાણાત્મક સૌંદર્યસ્પર્શિતા નિષ્પન્ન કરનારો નીવડે છે. પ્રાસ જેવું સાદું, સસ્તું લેખાતું કાવ્યોપકરણ ભાવદ્યોતનની તીવ્રતા ને ઉત્કટતા કેવડી ઊંચાઈ લગી દાખવી શકે એની સરસ પ્રતીતિ મૂલ / ડૂલના આવર્તિત પ્રાસદ્વંહમાં, રસિકજનોને થઈ જ ચૂકી હોય.

Line 160: Line 160:
આ વિધવિધ પ્રાકૃતિક પદાર્થો, સ્થાનો કે પશુપંખીઓની રચનાગત ઉપસ્થિતિ પ્રતીક, અલંકરણ વા પાર્શ્વસજ્જા- ગમે તે દરજ્જે હોય પરંતુ એનાથી લોકગીતને કાવ્યશોભાનો સ્પર્શ તો મળે ખરો. મોટેભાગે એવું બનતું હોય છે કે પ્રાકૃતિક સૃષ્ટિના સંકેતનની એકાદ-બે પંક્તિમાં કલ્પન વા પ્રતીકની ચારુતા આહ્લાદક રૂપે નીખરી રહે પણ પછીની રચનાપંક્તિઓ રેઢિયાળ આવર્તક ખંડો વા લપટા વર્ણકોથી ગ્રસ્ત થઈ જતી હોય એટલે આવી રચનાનું (પોત જ વીધરાઈ જાય. આવા કિસ્સાઓમાં રચનાગત કલ્પન, પ્રતીકસંયોજનનો લસરકો જ સ્વતંત્રપણે આસ્વાદ્ય નીવડે. જુઓ, થોડાંક દૃષ્ટાંતો :

{{Block center|<poem>‘પલપલિયો તારો ઊગ્યો મારા સેતરે,  
{{Block center|'''<poem>‘પલપલિયો તારો ઊગ્યો મારા સેતરે,  
પલપલિયો તારો ઊગ્યો રે’
પલપલિયો તારો ઊગ્યો રે’
{{gap|4em}}<nowiki>*</nowiki>
{{gap|4em}}<nowiki>*</nowiki>
Line 183: Line 183:
મારે નત ઊઠી દરશન થાય, સાહેલી ! આંબો મ્હોરિયો’

‘રૂખડ બાવા તું હળવો હળવો હાલજે,  
‘રૂખડ બાવા તું હળવો હળવો હાલજે,  
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો’</poem>}}
ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલીક રચનાઓમાં નિરૂપણખંડકો એમાંનાં ઝીણાં ચિત્રાંકનને કારણે મનમાં વસી જતા હોય છે. વિવાહ પ્રસંગે વસ્ત્રપરિધાનથી સજધજ્જ વરણાગી પુરુષ પીતે કેવી આત્મરતિમાં તલ્લીન થઈ જતો હોય છે એનું આ લાઘવભર્યું ચિત્ર જુઓ :

(૧)
(૧)
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem> ‘ઝલ રે મગિયાના ઝાલ રે શીવડાવો.  
{{Block center|'''<poem> ‘ઝલ રે મગિયાના ઝાલ રે શીવડાવો.  
ઝલ રે શીવડાવો, દોરંગી વેતરાવો.
ઝલ રે શીવડાવો, દોરંગી વેતરાવો.
  કેડી મરડીને પે’રી રે... ફલાણા ભાઈ / પે’રો રે....  

ફલાણા ભાઈ,</poem>}}
ફલાણા ભાઈ,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વીરાનાં મન મ્હોશે. વીરો ફલાણા ભાઈ આની કોર્ય જોશે, ઓલી કોર્યે જોશે, લળી લળી માઁ સામું જોશે :

(૨) ઉત્પ્રેક્ષાના સળંગ દોરમાં પરોવાતી ચિત્રમાલામાં નારી સૌંદર્યનું આ શિલ્પબંદ્ધ ચિત્ર જુઓ. ખાસ તો ઉત્તમાંગ ચિત્રની આશીર્ષોદર ક્રમિકતા ન ચુકાવી જોઈએ :

{{Block center|<poem>‘હાં હાં રે ઘડુલિયો ચડાવો રે, ગિરધારી,
{{Block center|'''<poem>‘હાં હાં રે ઘડુલિયો ચડાવો રે, ગિરધારી,
  ઘેર વાટ્યું જોવે માં મારી, ધડુલિયો ચડાવો રે  

તારા માથાનો અંબોડો રે ગિરધારી / જાણે છૂટ્યો તેજી ઘોડો  

Line 205: Line 205:
તારા હાથની આંગળિયું રે... / જાણે ચોળા મગની ફળીયું  

તારા હાથની કળાયું રે... / જાણે સોનાની શરણાયું  

તારા પેટડિયાનો ફાંદો રે... / જાણે ઊગ્યો પૂનમનો ચાંદો</poem>}}
તારા પેટડિયાનો ફાંદો રે... / જાણે ઊગ્યો પૂનમનો ચાંદો</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(૩) પ્રિયજનની વિદાયને કારણે આખા યે પરિસરમાં સરજાતો ખાલીપો, સતત ખટકતું સ્મૃતિશલ્ય, ઊડતી ધૂળ, એનો ગોરંભો, ભીતરી કઢાપો ને રુદન, અંતે વિરહની કાળી પીડાના અંતસ્તાપથી આશ્વાસક આંસુની પણ વિલુપ્તિ – સ્વજનવિરહની મર્માંતક વેદનાનાં સ્થિત્યંતરોને ઝીણવટથી આંકી આપતો, ‘ચૂડ- વિજોગણ’ ગીતકથાનો આ છ-કડિયો દુહો જુઓ :

{{Block center|<poem>‘સાજણ ગિયાં ને શેરીયું રહી, ને ઊડવા લાગી ખેપ,  
{{Block center|'''<poem>‘સાજણ ગિયાં ને શેરીયું રહી, ને ઊડવા લાગી ખેપ,  
ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે,
ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે,
અંતરની વાદળી સૂકાં સરોવર ભરે,  
અંતરની વાદળી સૂકાં સરોવર ભરે,  
તૂટી ગઈ પાળ ને નીર ગિયાં વહી,
તૂટી ગઈ પાળ ને નીર ગિયાં વહી,
(એવાં) સાજણ ગિયાં ને શેરીયું રહી.’</poem>}}
(એવાં) સાજણ ગિયાં ને શેરીયું રહી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુરોગામી ચરણના ઉત્તરાર્ધને અનુગામી ચરણનાં પૂર્વાર્ધ તરીકે આવર્તિત કરીને, કલ્પનાનાં મુક્ત વિહરણ – ક્યારેક ‘ફેન્ટસી’ના તરંગાષિત બુટ્ટાઓને રેલાવતા પદ્યશકલો કોઈ કોઈ રચનામાં, શિથિલપણે, પૈસી જતાં હોય એવું લાગે. ‘એકાવલી’ અલંકારના વર્ગમાં મૂકી શકાય એવા શ્લોકખંડકો સંસ્કૃત કાવ્યપરંપરામાં તો મળે જ છે.<ref>भुओ न तज्जलं यन्न सुचारुपंकजं न पंकजं तद्यदलीनषट्पदम् । न षट्पदोऽसौ न जुगुंज य; कलं न गुंजितं तन्न जहारयन्मनं: ।<br>रावणवध (भट्टिकाव्य)</ref> પ્રાકૃત-અપભ્રંશ માર્ગે લોકપરંપરામાં પણ આવી રચનાયુક્તિ આવી ગઈ હશે ? ટીપણું ઉખેળતાં ઉખેળતાં એક પછી એક ચિત્રો જોતાં હોઈએ એવો શ્રુતિ-સાક્ષાત્કાર આવા રચનાખંડોમાં કલ્પનાચમત્કૃતિનો પણ અનુભવ સંપડાવે છે,

માત્ર બે જ નમૂના ટાંકું છું :
માત્ર બે જ નમૂના ટાંકું છું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(૧) ‘મોતીચુરના લાડવા ને ખારેકડી ખજૂર જો;  
{{Block center|'''<poem>(૧) ‘મોતીચુરના લાડવા ને ખારેકડી ખજૂર જો;  
{{gap|1.5em}}વીર બેઠો જમવા, ભાભલડી પેરે ચીર જો,  

{{gap|1.5em}}ચીર ઉપર ચૂંદડી ને ચોખલિયાળી ભાત જો,  

Line 232: Line 232:
{{gap|1.5em}}સાચાં મોતી ઝરે, લીલા મોર ચણે

{{gap|1.5em}}લીલા મોર ચણે, ઢેલ્યું ટૂંગે વળે /

{{gap|1.5em}}ઢેલ્યું ઢંગે વળે, -ભાઈને ગમે.</poem>}}
{{gap|1.5em}}ઢેલ્યું ઢંગે વળે, -ભાઈને ગમે.</poem>'''}}
{{center|૮}}
{{center|૮}}
{{Poem2Open}}
{{Poem2Open}}