અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/ટન્ ટન્ ટકોરા સાત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ટન્ ટન્ ટકોરા સાત ઊગતા સૂર્ય સાથે શેકહૅન્ડ! ટી-ટેબલે બાળકો, પત્ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ટન્ ટન્ ટકોરા સાત|દિનેશ કોઠારી}} | |||
<poem> | <poem> | ||
ટન્ ટન્ ટકોરા સાત | ટન્ ટન્ ટકોરા સાત |
Revision as of 09:18, 12 July 2021
ટન્ ટન્ ટકોરા સાત
દિનેશ કોઠારી
ટન્ ટન્ ટકોરા સાત
ઊગતા સૂર્ય સાથે શેકહૅન્ડ!
ટી-ટેબલે
બાળકો, પત્ની, પિતાજી સંગમાં
સિલોનની છાયા નીચે
ઇધર-ઉધરની ખાટીમીઠી વાત;
ટૉમીને ટા…ટા…
ફૂટપાથ પરના મંદિરે માથું નમ્યું;
લિફ્ટ ઉપર
આંખ નીચે કાગળો ને શાહીની લાંબી શરત;
બે કશ મજેના
હા…શ…
ધૂમ્રગોટા!
ચિટચૅટ મિત્રો સાથ,
અહીંથી ત્યાં…
પણે…
થ્રી-ડી મહીં રોમાન્સ;
ટણનન્ કૉલબેલ
ભરનીંદમાં ગુમ બેબીને બોકી,
ચશચશ્યાં બે ચુંબનો
સ્વિચ ઑફ —
(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૫)