31,789
edits
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
(૧) સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, આરબી, ફ્રેંચ, જર્મન, ઈત્યાદિ પરભાષાના તત્ત્વવિચારના ગ્રંથોનાં અક્ષરશઃ ભાષાન્તર થવાની જરૂર છે. આજકાલ એવોજ રીવાજ પડી ગયો છે કે અમુક બાબત અમુક ગ્રંથમાં શું છે તે યથાસ્થિત જણાવવું નહિ, પણ તેને ગમે તે રીતે પોતાની મરજી મુજબ સમજી, તે વિષેનો અભિપ્રાય વાંચનારને આપવો! આમ થવાથી કેવલ ખોટા વિચારો લોકોમાં પ્રવર્તે છે. આનાં ઉદાહરણ અનેક છે, ને જાૂના સુધારાવાળા તરફથી તે ઘણાં મળી આવશે. માટે જે ગ્રંથો જેવા હોય તેવા ને તેવા અક્ષરશઃ ભાષાન્તર થઈ લોકો આગળ આવવા જોઇએ. આ જમાનો એવો છે કે તેમાં ખરી યથાર્થ વાત રજુ કરવાની જરૂર છે, તે ઉપર વિચાર બાંધવાનું કામ વાંચનારને સાંપવું વાજબી છે. | (૧) સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, આરબી, ફ્રેંચ, જર્મન, ઈત્યાદિ પરભાષાના તત્ત્વવિચારના ગ્રંથોનાં અક્ષરશઃ ભાષાન્તર થવાની જરૂર છે. આજકાલ એવોજ રીવાજ પડી ગયો છે કે અમુક બાબત અમુક ગ્રંથમાં શું છે તે યથાસ્થિત જણાવવું નહિ, પણ તેને ગમે તે રીતે પોતાની મરજી મુજબ સમજી, તે વિષેનો અભિપ્રાય વાંચનારને આપવો! આમ થવાથી કેવલ ખોટા વિચારો લોકોમાં પ્રવર્તે છે. આનાં ઉદાહરણ અનેક છે, ને જાૂના સુધારાવાળા તરફથી તે ઘણાં મળી આવશે. માટે જે ગ્રંથો જેવા હોય તેવા ને તેવા અક્ષરશઃ ભાષાન્તર થઈ લોકો આગળ આવવા જોઇએ. આ જમાનો એવો છે કે તેમાં ખરી યથાર્થ વાત રજુ કરવાની જરૂર છે, તે ઉપર વિચાર બાંધવાનું કામ વાંચનારને સાંપવું વાજબી છે. | ||
જેમ આવાં ભાષાન્તરની જરૂર છે, તેમ તેવાં ભાષાન્તરના ગ્રંથ જો કઠિન હોય તો તે ઉપર ટીકા લખાવવાની, તથા પ્રાચીન ગૂજરાતી ગ્રંથો જે જરૂરના હોય છતાં કઠિન હોય તે ઉપર પણ ટીકા લખાવરાવવાની તથા એ ભાષાન્તર અને એ મૂલ ગ્રંથોના પાઠ શુદ્ધ કરાવવાની ઘણી જ અપેક્ષા છે. | જેમ આવાં ભાષાન્તરની જરૂર છે, તેમ તેવાં ભાષાન્તરના ગ્રંથ જો કઠિન હોય તો તે ઉપર ટીકા લખાવવાની, તથા પ્રાચીન ગૂજરાતી ગ્રંથો જે જરૂરના હોય છતાં કઠિન હોય તે ઉપર પણ ટીકા લખાવરાવવાની તથા એ ભાષાન્તર અને એ મૂલ ગ્રંથોના પાઠ શુદ્ધ કરાવવાની ઘણી જ અપેક્ષા છે. | ||
૨) તત્ત્વજ્ઞાન, શોધ, કાવ્ય, કથા, કોશ ઇત્યાદિ વિષે નવીન ગ્રંથો રચાવવા. | (૨) તત્ત્વજ્ઞાન, શોધ, કાવ્ય, કથા, કોશ ઇત્યાદિ વિષે નવીન ગ્રંથો રચાવવા. | ||
(૩) કોઇ વિદ્વાને પોતા તરફથીજ, કોઇ અગત્યનાં ભાષાન્તર, વાર્તિક, કે નવોજ લેખ, પ્રસિદ્ધ કર્યાં હોય, તો તેવા વિદ્વાન્ પાસેથી તેવા ગ્રંથનું સ્વામિત્વ ખરીદી લઇ, તે ગ્રંથ ઇતર લોકને કિફાયતે વેચવો. આમ થવાની ઘણીજ જરૂર છે. સુધરેલા દેશોમાં લખનાર અને વેચનાર જે વેપારી હોય છે તે ઘણો વખત પોતાના માલની ખપતમાટે ખોટી થઈ શકે છે, ને એમ પુસ્તકોને થોડી કીંમતે વેચી શકે છે. આપણે અહીં તો લખનારને મૂલે દ્રવ્યનીજ અડચણ હોય છે, ત્યાં છપાવવાનો ખર્ચ કરજે કરી તેનું વ્યાજ ક્યાં સુધી ભરે? માટે પુસ્તકની કીંમત તેવા લોકો ભારે રાખે છે, તેથી ગરીબ પણ વાંચવાના શોખી લોક લાભ લઇ શકતા નથી. જો કોઇ મંડલી કે ગૃહસ્થો સ્વામિત્વજ ખરીદી લઇ ધીમે ધીમે ગ્રંથ વેચે તો થોડી કીંમતે વેચી શકે, ને તેથી સર્વને સારા વિદ્વાન્ના લખાણનો લાભ મળે. | (૩) કોઇ વિદ્વાને પોતા તરફથીજ, કોઇ અગત્યનાં ભાષાન્તર, વાર્તિક, કે નવોજ લેખ, પ્રસિદ્ધ કર્યાં હોય, તો તેવા વિદ્વાન્ પાસેથી તેવા ગ્રંથનું સ્વામિત્વ ખરીદી લઇ, તે ગ્રંથ ઇતર લોકને કિફાયતે વેચવો. આમ થવાની ઘણીજ જરૂર છે. સુધરેલા દેશોમાં લખનાર અને વેચનાર જે વેપારી હોય છે તે ઘણો વખત પોતાના માલની ખપતમાટે ખોટી થઈ શકે છે, ને એમ પુસ્તકોને થોડી કીંમતે વેચી શકે છે. આપણે અહીં તો લખનારને મૂલે દ્રવ્યનીજ અડચણ હોય છે, ત્યાં છપાવવાનો ખર્ચ કરજે કરી તેનું વ્યાજ ક્યાં સુધી ભરે? માટે પુસ્તકની કીંમત તેવા લોકો ભારે રાખે છે, તેથી ગરીબ પણ વાંચવાના શોખી લોક લાભ લઇ શકતા નથી. જો કોઇ મંડલી કે ગૃહસ્થો સ્વામિત્વજ ખરીદી લઇ ધીમે ધીમે ગ્રંથ વેચે તો થોડી કીંમતે વેચી શકે, ને તેથી સર્વને સારા વિદ્વાન્ના લખાણનો લાભ મળે. | ||
વળી વિદ્વાનોને પણ એક હરીફાઇનું કારણ ઉભું થાય તેથી સારા વિદ્વાનો હંમેશાં ઉમંગે લખવાનું લઈ બેસે–પોતાનો લેખ કોઇ આવી રીતે લઇ લે એ માનની અભિલાષા વિદ્વાનોને ઉત્સાહ પ્રેરવામાં બહુ પ્રબલ છે; ને વળી જ્યારે પોતાનો ખર્ચ પોતાને માથે પડવાની અડચણ દૂર થાય ત્યારે તે ઉત્સાહ દશગણો વધી, અનેક ફલ આપે એ સ્પષ્ટજ છે. હાલમાંતો જેને ગાંઠનું ગોપીચંદન કરવું હોય તેઓ ગ્રંથ રચવાનું કામ એક વ્યસનની પેઠે કરે છે. તેવા વિદ્યાવ્યસનીઓતો, કોઈ તેમના ગ્રંથ છપાવવા તત્પર હોય તો, સ્વામિત્વ માટે કાંઇ પણ લીધા વિના પણ દેશસેવામાં તત્પર હોય એમ પણ આશા બાંધી શકાય. | વળી વિદ્વાનોને પણ એક હરીફાઇનું કારણ ઉભું થાય તેથી સારા વિદ્વાનો હંમેશાં ઉમંગે લખવાનું લઈ બેસે–પોતાનો લેખ કોઇ આવી રીતે લઇ લે એ માનની અભિલાષા વિદ્વાનોને ઉત્સાહ પ્રેરવામાં બહુ પ્રબલ છે; ને વળી જ્યારે પોતાનો ખર્ચ પોતાને માથે પડવાની અડચણ દૂર થાય ત્યારે તે ઉત્સાહ દશગણો વધી, અનેક ફલ આપે એ સ્પષ્ટજ છે. હાલમાંતો જેને ગાંઠનું ગોપીચંદન કરવું હોય તેઓ ગ્રંથ રચવાનું કામ એક વ્યસનની પેઠે કરે છે. તેવા વિદ્યાવ્યસનીઓતો, કોઈ તેમના ગ્રંથ છપાવવા તત્પર હોય તો, સ્વામિત્વ માટે કાંઇ પણ લીધા વિના પણ દેશસેવામાં તત્પર હોય એમ પણ આશા બાંધી શકાય. | ||