31,739
edits
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
યદ્યપિ નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ, આ અર્થને વળગી રહીને રા. રણછોડભાઇએ ગ્રંથ વિસ્તાર્યો છે તે યોગ્ય છે, તથાપિ નાટકના વસ્તુ ઉપર દૃષ્ટિ કરતાં તેનું મુલ બીજ જે રસ છે, તેનું પણ કાંઇક વિવેચન કરવું હતું રૂપણમાં પણ રસોત્પત્તિ, સ્થાયિભાવ જમાવવો, વ્યભિચારી આદિથી પુષ્ટ કરવો, એ મુખ્ય હેતુ છે. રૂપણ પોતે તો અનુભાવનો એક વિભાગ ગણી શકાય તેમ છે. એટલે કાવ્યમાત્રમાં તેમ દૃશ્ય કાવ્ય-નાટકમાં મુખ્ય નિદાન તો રસજ છે, ને તેનો વિવેક ગ્રંથમાં જણાતો નથી, જેથી ગ્રંથની પૂર્ણતામાં કાંઇક ન્યુન પડે છે. રસ શું? મુખ્ય રસ કોણ? રસનો અંગાંગિભાવ કેવો છે? ઇત્યાદિનો વિવેક નાટકના વિભાગ સમજનારને અતીવ આવશ્યક છે, અમને એમ લાગે છે કે રા. રણછોડભાઇ રસ સંબંધે જુદો ગ્રંથ લખે છે તેથી તેમણે આ લેખમાં તે વિષયની ઉપેક્ષા કરી હશે. | યદ્યપિ નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ, આ અર્થને વળગી રહીને રા. રણછોડભાઇએ ગ્રંથ વિસ્તાર્યો છે તે યોગ્ય છે, તથાપિ નાટકના વસ્તુ ઉપર દૃષ્ટિ કરતાં તેનું મુલ બીજ જે રસ છે, તેનું પણ કાંઇક વિવેચન કરવું હતું રૂપણમાં પણ રસોત્પત્તિ, સ્થાયિભાવ જમાવવો, વ્યભિચારી આદિથી પુષ્ટ કરવો, એ મુખ્ય હેતુ છે. રૂપણ પોતે તો અનુભાવનો એક વિભાગ ગણી શકાય તેમ છે. એટલે કાવ્યમાત્રમાં તેમ દૃશ્ય કાવ્ય-નાટકમાં મુખ્ય નિદાન તો રસજ છે, ને તેનો વિવેક ગ્રંથમાં જણાતો નથી, જેથી ગ્રંથની પૂર્ણતામાં કાંઇક ન્યુન પડે છે. રસ શું? મુખ્ય રસ કોણ? રસનો અંગાંગિભાવ કેવો છે? ઇત્યાદિનો વિવેક નાટકના વિભાગ સમજનારને અતીવ આવશ્યક છે, અમને એમ લાગે છે કે રા. રણછોડભાઇ રસ સંબંધે જુદો ગ્રંથ લખે છે તેથી તેમણે આ લેખમાં તે વિષયની ઉપેક્ષા કરી હશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
< | <hr> | ||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||