સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ગુજરાતીકોશ: Difference between revisions

+૧
(+૧)
(+૧)
Line 86: Line 86:
ગુજરાતી ભાષા પાસે છેલ્લાં લગભગ એક હજાર વર્ષમાં રચાયેલો લિખિત સાહિત્યનો વારસો અવિચ્છિન્ન અને અવિકલ રૂપમાં છે. આધુનિક યુગમાં આવતાં કોઈ પણ ભાષાને ગૌરવરૂપ થઈ પડે એવી ગદ્યસાહિત્ય અને ગદ્યકારોની તેજસ્વી પરંપરા આપણી પાસે છે. આપણા વિદ્યમાન સાહિત્યને આધારે ગુજરાતી મહાકોશના કામને આરંભ કરવાને અનુકૂળ સંયોગો પેદા થાય ત્યાર પહેલાં કેટલાંક ભૂમિકારૂપ કામ કરવાં જોઈએ. જૂના ગ્રન્થોની શાસ્ત્રીય વાચનાઓનાં તથા તે તે ગ્રથના અથવા વિશિષ્ટ યુગોના અને કવિઓના શબ્દકોશની રચનાનાં તેમ જ વિશિષ્ટ શબ્દો કે શબ્દસમૂહોના કાલાનુક્રમિક અધ્યયનનાં કામોનો સમાવેશ આમાં થવો જોઈએ. ભાષાની અર્થાભિવ્યક્તિને ખીલવવામાં જેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે બધા સાહિત્યકારે, કવિઓ, ગદ્યકારે અને ચિન્તકોની આધારભૂત શબ્દસૂચિઓ થઈ શકે. ગુજરાતમાં ખાસ કરીને મધ્યકાળમાં સંસ્કૃતની એક પ્રાદેશિક શૈલી અસ્તિત્વમાં આવી હતી, જેને કેટલીક વાર ‘જૈન સંસ્કૃત' નામથી ઓળખાવવામાં આવે છે. એ પ્રકારના સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યના સેંકડો શબ્દપ્રયોગોના વાસ્તવિક અર્થો ઉકેલવામાં જૂનું ગુજરાતી સાહિત્ય સહાયભૂત થાય છે તેમ જૂના ગુજરાતી શબ્દોના અર્થો નિશ્ચિત કરવામાં એ પ્રાદેશિક સંસ્કૃત ઉપયોગી થાય છે, અને એથી ‘જૈન સંસ્કૃત 'ના ગ્રન્થના કેશો એક તરફ સંસ્કૃત અને બીજી તરફ ગુજરાતીને અર્થવિકાસ સમજવા માટે અગત્યના છે. ગુજરાતની જુદી જુદી પ્રાદેશિક બોલીઓની તથા જાતિઓ, જ્ઞાતિઓ તેમ જ વિવિધ વ્યવસાયો અને હુન્નરોની પૂરી શબ્દાવલિઓ હજી થઈ નથી. જુદા જુદા ધંધાદારીઓની ગુપ્ત બોલી—'પારસી 'ઓનો સંગ્રહ પણ આવશ્યક છે. ગુજરાતીના કોશ માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભગિની ભાષાઓના અભ્યાસીએ આપણી પાસે હોય તેમ ફારસી, અરબી, તુર્કી, પોર્ટુગીઝ, ડચ તથા મુખ્ય દ્રાવિડી ભાષાઓના અને ગુજરાત તથા આસપાસના પ્રદેશોના આદિવાસીઓની બોલીઓના જાણકારો પણ હોય. એ સર્વના એકત્ર પુરુષાર્થ અને સહકારથી ગુજરાતી મહાકોશના કાર્ય તરફ ગતિ થઈ શકે. ગુજરાતીના અધ્યાપકોની આ માટેનાં કામેામાં ફાળો આપવાની પહેલી ફરજ છે, એટલું જ નહિ, એમ કરવાની તેમની વિશિષ્ટ યોગ્યતા પણ છે. મહાવિદ્યાલયોમાં શિક્ષણ અને સંશોધનનું કામ કરતા ગુજરાતના સો કરતાં વધુ અધ્યાપકો છે. તેઓ પોતાની રુચિ અનુસાર આ દિશામાં કંઈ ને કંઈ કામ કરતા રહેવાનો નિશ્ચય કરે તો ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાવા જોઈતા ગુજરાતી ભાષાના મહાકોશની ભૂમિકા થોડાંક વર્ષોમાં બંધાય એમાં શંકા નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''['સંસ્કૃતિ,' જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૬૨]'''}}<br>
{{right|'''[‘સંસ્કૃતિ,' જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૬૨]'''}}<br>
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}