કવિલોકમાં/કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
શિવાનંદની ભક્તિ કૃષ્ણભક્તિની પરંપરાથી સારી પેઠે પ્રભાવિત છે એ દેખાઈ આવે છે. એમનાં પદોમાં સ્તુતિ, કીર્તન, આરતી ઉપરાંત સાત વાર, પંદર તિથિ, થાળ, ભોજન, પંચધુનિ (પંચામૃતપૂજન), વસંત-ફાગ, હિંડોળા આદિ પ્રકારોનો સમાવેશ થયો છે. સંપાદકે સાચું કહ્યું છે કે “શિવાનંદના શિવ મહાયોગી રૂપે રજૂ થતા નથી. એ છે પાર્વતી-વલ્લભ, લીલાવિલાસી પતિદેવ - વસંતઋતુને સપરિવાર સત્કારતા અને ફાગ-હોળીના મસ્તીભર્યા ખેલનમાં દેવવધૂ (અપ્સરાઓ) અને ગણસમૂહો સહિત રાચતા નિસર્ગપ્રેમી.” શંકર ભગવાનને કવિ ગળે ગરલ (સર્પ). હૃદયે રુંડમાળા, કટિએ મૃગછાલનું અંબર ઉપરાંત કંઠે મોતીની માળા, આંગળીએ મુદ્રિકા, કટિએ મેખલા અને ચરણે ઝાંઝર પહેરાવે છે. જોગી ને નૃત્યવિલાસી શિવ જાણે એક થઈ ગયા. શિવજીના વસંતવિલાસનાં અને હિંદોલાખેલનનાં પદો તો મધુર શૃંગારરસથી છલકતાં છે.

સામાન્ય રીતે શિવાનંદનાં પદો વર્ણનાત્મક છે, પણ એમાં ક્વચિત્ પ્રસંગસંદર્ભે રચવામાં આવે છે. જેમકે “ગિરિજા મુખ જોવાને કાજે, વેષ જોગીનો લીધો' એમ કહી કવિ શિવજીના જોગીવેશનું વર્ણન કરે છે. 'વદન નગ-ભૂ શંકર નિરખત’ એમ કહી શંકરની દૃષ્ટિએ જાણે પાર્વતીનું અંગવર્ણન કવિ કરે છે. ક્યારેક પાર્વતીની ઉક્તિ રૂપે પદ રચાય છે ને એમાં એનાં કૃતક રીસ, રોષના ભાવો ગૂંથાય છે :  

{{Block center|'''<poem>  
<poem>  
ભસ્મ ચડાવે મોરે ગોરે અંગ,  
ભસ્મ ચડાવે મોરે ગોરે અંગ,  
હું ન જાઉં રી માઈ શિવકે સંગ.  
હું ન જાઉં રી માઈ શિવકે સંગ.  
Line 20: Line 20:
બસન ગજાજિન ચારુ બનાવત,  
બસન ગજાજિન ચારુ બનાવત,  
મેં કહાં પ્રેમરસ કીનો યેહ પર?
મેં કહાં પ્રેમરસ કીનો યેહ પર?
</poem>'''}}
</poem>
કોઈ પદો પાર્વતીને સંબોધન રૂપે રચાયેલાં મનામણાંપદ છે. તો પાર્વતી અને શંકર વચ્ચેના પ્રણયકલહનું એક પદ પણ મળે છે :

19,010

edits