અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}તિતિક્ષા તો ધારી {{space}}{{space}}લઈશ, આપો વચન કે {{space}}તમારી સંગાથે {{space}...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સુન્દરમ્ ને|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
{{space}}તિતિક્ષા તો ધારી
{{space}}તિતિક્ષા તો ધારી

Revision as of 09:41, 12 July 2021

સુન્દરમ્ ને

હરીન્દ્ર દવે

         તિતિક્ષા તો ધારી
                  લઈશ, આપો વચન કે
         તમારી સંગાથે
                  કમલવનને પ્રાન્ત મુજને
         મળી જે શાંતિની
                  ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.

— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)