સાફલ્યટાણું/૧૪. એ મુક્ત વાતાવરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૪. એ મુક્ત વાતાવરણ | }} {{Poem2Open}} મને સરકારી કૉલેજમાં આ પહેલાં કે તે પછી ભણવાની તક મળી ન હતી તેથી ત્યાંના વાતાવરણ અને શિસ્તનો મને અનુભવ ન હતો; પરંતુ મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલ...")
 
No edit summary
 
Line 22: Line 22:
વિદ્યાલયના એ વખતના વાતાવરણને શબ્દો દ્વારા જીવંત કરવાનું મુશ્કેલ છે. એમાં જે ચેતન ધબકતું હતું તે અનુભવગમ્ય હતું. ભાષા એને માટે ઊણી પડે. એટલે અહીં તો આટલાથી સંતોષ માની હવે પછીના પ્રકરણમાં એ વખતની મારી કેટલીક સ્મૃતિઓ આલેખવા પ્રયત્ન કરીશ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૩. ગુજરાત વિદ્યાપીઠ
|next = ૧૫. સત્યાગ્રહ આશ્રમમાં
}}
<br>
1,149

edits