18,674
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અભિવ્યક્તિના આગવા મરોડથી થયેલું વાસ્તવચિત્રણ | }} {{Poem2Open}} અડોઅડ, ભાનુપ્રસાદ પંડ્યા, પ્રકા. વોરા, અમદાવાદ, ૧૯૭૨ પ્રિય ભાનુભાઈ, આ પત્રમાં હું તમને 'અડોઅડ’ વિશે કંઈક લખવા ધારું છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading| અભિવ્યક્તિના આગવા મરોડથી થયેલું વાસ્તવચિત્રણ | }} | {{Heading| અભિવ્યક્તિના આગવા મરોડથી થયેલું વાસ્તવચિત્રણ | }} | ||
{{Block center|<poem>અડોઅડ, ભાનુપ્રસાદ પંડ્યા, પ્રકા. વોરા, અમદાવાદ, ૧૯૭૨</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રિય ભાનુભાઈ, | પ્રિય ભાનુભાઈ, | ||
આ પત્રમાં હું તમને 'અડોઅડ’ વિશે કંઈક લખવા ધારું છું એમ આરંભમાં જ તમને કહી દઉં તો અગસ્ત્ય જાણે દક્ષિણયાત્રાએથી પાછા ફર્યા હોય એવો તમને ભાવ થશે. પણ કવિતાની અડોઅડ જવું એ વિંધ્ય વળોટવા જેવું કામ નથી શું? એમાંયે કવિતારસમાં ડૂબવું એ એક વાત છે. એમાં તો કવિતા જ પોતાનું કામ કરે. પણ કવિતાનું વિવેચન કરવા બેસીએ ત્યારે કવિતા અક્કડ, અણનમ થઈને ઊભી રહે. એક શિખર પછી બીજું શિખર માથું ઊંચું કરતું આગળ આવે. કવિતાનું વિવેચન એક સાહસયાત્રા બની રહે. | આ પત્રમાં હું તમને 'અડોઅડ’ વિશે કંઈક લખવા ધારું છું એમ આરંભમાં જ તમને કહી દઉં તો અગસ્ત્ય જાણે દક્ષિણયાત્રાએથી પાછા ફર્યા હોય એવો તમને ભાવ થશે. પણ કવિતાની અડોઅડ જવું એ વિંધ્ય વળોટવા જેવું કામ નથી શું? એમાંયે કવિતારસમાં ડૂબવું એ એક વાત છે. એમાં તો કવિતા જ પોતાનું કામ કરે. પણ કવિતાનું વિવેચન કરવા બેસીએ ત્યારે કવિતા અક્કડ, અણનમ થઈને ઊભી રહે. એક શિખર પછી બીજું શિખર માથું ઊંચું કરતું આગળ આવે. કવિતાનું વિવેચન એક સાહસયાત્રા બની રહે. | ||
Line 22: | Line 21: | ||
સજીવારોપણ : ચૌટું નવરાત ઘૂમતા ચરણોને ઝીલવા ઝંખે છે, બારણે કૂદાકૂદ કરે અંજવાસ, વીંધી લીલોતરીના પ્હાડો સુગંધને સોંસરવા ચાલવાના હેવા. | સજીવારોપણ : ચૌટું નવરાત ઘૂમતા ચરણોને ઝીલવા ઝંખે છે, બારણે કૂદાકૂદ કરે અંજવાસ, વીંધી લીલોતરીના પ્હાડો સુગંધને સોંસરવા ચાલવાના હેવા. | ||
થોડાંક અપહ્યુતિનાં ઉદાહરણો મળી આવે છે – | થોડાંક અપહ્યુતિનાં ઉદાહરણો મળી આવે છે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
* તૃણ, નથી આ તીતીઘોડો, ઉલ્લાસ અમારો લસરે! | * તૃણ, નથી આ તીતીઘોડો, ઉલ્લાસ અમારો લસરે! | ||
*ફળિયું ચીતરીને ઊડી જતા અંકાશ | *ફળિયું ચીતરીને ઊડી જતા અંકાશ | ||
એ નથી કપોત – ભોળા ઓરતા. | એ નથી કપોત – ભોળા ઓરતા. | ||
* બોરસલીથી ફૂલ નહિ પણ ખૂટે નહિ એમ હળવે ઝરતાં હાસ! | * બોરસલીથી ફૂલ નહિ પણ ખૂટે નહિ એમ હળવે ઝરતાં હાસ! | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
અને થોડાંક અન્યોક્તિનાં પણ – 'રાજાના અશ્વો, ‘લક્કડખોદ પંખી' ('લક્કડખોદ ડાળખી’ છાપભૂલ જણાય છે). 'દીવાલમૈયા', 'ખરેલા પીંછાની પંખીને વિનવણી' વગેરે. 'રાજાના અશ્વો’ કંઈક સભાન, ગણતરીપૂર્વકની, ખુલ્લી પડી જતી રચના છે, પણ બાકીની ત્રણે રચનાઓ ધ્વનિપૂર્ણ છે, એટલું જ નહીં, જીવનના ઊંડા મર્મને વેધક રીતે વ્યક્ત કરે છે. સામાન્ય રીતે તમારી કવિતા વર્ણનપ્રધાન છે, એમાં આ વિચારપ્રધાન રચનાઓ જુદી પણ પડી આવે છે. આ પણ કવિતાની એક ખેડવા જેવી દિશા છે એમાં શંકા નથી. | અને થોડાંક અન્યોક્તિનાં પણ – 'રાજાના અશ્વો, ‘લક્કડખોદ પંખી' ('લક્કડખોદ ડાળખી’ છાપભૂલ જણાય છે). 'દીવાલમૈયા', 'ખરેલા પીંછાની પંખીને વિનવણી' વગેરે. 'રાજાના અશ્વો’ કંઈક સભાન, ગણતરીપૂર્વકની, ખુલ્લી પડી જતી રચના છે, પણ બાકીની ત્રણે રચનાઓ ધ્વનિપૂર્ણ છે, એટલું જ નહીં, જીવનના ઊંડા મર્મને વેધક રીતે વ્યક્ત કરે છે. સામાન્ય રીતે તમારી કવિતા વર્ણનપ્રધાન છે, એમાં આ વિચારપ્રધાન રચનાઓ જુદી પણ પડી આવે છે. આ પણ કવિતાની એક ખેડવા જેવી દિશા છે એમાં શંકા નથી. | ||
તમારી કવિતા એક સાથે વાંચીએ ત્યારે તમારા લક્ષણાપ્રયોગોમાં — અને અન્ય ભાષાપ્રયોગોમાં પણ - કેટલીક લઢણો પકડાઈ આવે છે : છટકવાનાં હરણાં, પવનનાં હરણાં, ઉમંગનાં હરણાં, સોડમનાં ફૂલ, સોડમના ચોક, સોડમની કેડી. ‘ગગન' કે 'નભ'નો લાક્ષણિક પ્રયોગ પણ ઠીકઠીક વપરાયો છે. કવિની કવિતામાં ઘણી વાર અમુક ચિત્ર-કલ્પનોનો કસ કાઢવાનો પ્રયત્ન દેખાતો હોય છે. ઉપરાંત, કવિ એક જ ચિત્રકલ્પનને વધારે ઉચિત સંદર્ભમાં ગોઠવવા પ્રયાસ પણ કરે. તમારી આ લઢણોને એ બચાવ હમેશાં મળે તેમ નથી. કેટલુંક ટેવવશ આવી જતું પણ લાગે છે. રૂપકો કે વસ્તુને બદલે એના ગુણ કે ક્રિયા - એ જાતના લાક્ષણિક પ્રયોગો પણ અતિપ્રયુક્ત હોય એમ લાગે છે. આ પરિસ્થિતિથી બચવા જેવું છે. | તમારી કવિતા એક સાથે વાંચીએ ત્યારે તમારા લક્ષણાપ્રયોગોમાં — અને અન્ય ભાષાપ્રયોગોમાં પણ - કેટલીક લઢણો પકડાઈ આવે છે : છટકવાનાં હરણાં, પવનનાં હરણાં, ઉમંગનાં હરણાં, સોડમનાં ફૂલ, સોડમના ચોક, સોડમની કેડી. ‘ગગન' કે 'નભ'નો લાક્ષણિક પ્રયોગ પણ ઠીકઠીક વપરાયો છે. કવિની કવિતામાં ઘણી વાર અમુક ચિત્ર-કલ્પનોનો કસ કાઢવાનો પ્રયત્ન દેખાતો હોય છે. ઉપરાંત, કવિ એક જ ચિત્રકલ્પનને વધારે ઉચિત સંદર્ભમાં ગોઠવવા પ્રયાસ પણ કરે. તમારી આ લઢણોને એ બચાવ હમેશાં મળે તેમ નથી. કેટલુંક ટેવવશ આવી જતું પણ લાગે છે. રૂપકો કે વસ્તુને બદલે એના ગુણ કે ક્રિયા - એ જાતના લાક્ષણિક પ્રયોગો પણ અતિપ્રયુક્ત હોય એમ લાગે છે. આ પરિસ્થિતિથી બચવા જેવું છે. | ||
Line 31: | Line 34: | ||
અર્થઘનતા લાક્ષણિક પ્રયોગથી જ સિદ્ધ થાય એવું કંઈ નથી. એક સાદું અભિધાનું ઉદાહરણ લઈએ : ‘આંચળે અડ્યાં આંગળાં એની / છાણમાં ઊઠે છાપ!' તમે આંગળાંની કડીથી ગ્રામજીવનની સવારના સમયની બે પ્રવૃત્તિઓને જે રીતે સાંકળી લીધી છે એથી એક પ્રકારની અર્થઘનતા અહીં પણ સિદ્ધ થયેલી મને લાગે છે. | અર્થઘનતા લાક્ષણિક પ્રયોગથી જ સિદ્ધ થાય એવું કંઈ નથી. એક સાદું અભિધાનું ઉદાહરણ લઈએ : ‘આંચળે અડ્યાં આંગળાં એની / છાણમાં ઊઠે છાપ!' તમે આંગળાંની કડીથી ગ્રામજીવનની સવારના સમયની બે પ્રવૃત્તિઓને જે રીતે સાંકળી લીધી છે એથી એક પ્રકારની અર્થઘનતા અહીં પણ સિદ્ધ થયેલી મને લાગે છે. | ||
તમારા લાક્ષણિક પ્રયોગો માત્ર ઘનતાના ગુણવાળા છે એવું નથી. અવારનવાર એ વ્યંજનાસમૃદ્ધ પણ બને છે. 'તરસ્યા તળાવની વેળુ'ના એક કલ્પનાચિત્રની વ્યંજનાસમૃદ્ધિની મેં હમણાં જ વાત કરી. બીજું એક સજીવારોપણના પ્રકારનું ઉદાહરણ લઈએ : 'લ્યો, એકલા ને અણોહરા ઊભા / વાછરું ભેગા કોઢ્યના ખીલા!' અહીં એકલા ને અણોહરા ઊભેલા ખીલા એ જ કંઈ વક્તવ્ય નથી, એ દ્વારા મૂર્ત થતું કોઢનું ખાલીખમપણું એ પણ વક્તવ્ય છે, પણ એ એકલા ઊભેલા ખીલાના માધ્યમથી જે તીવ્રતાથી વ્યક્ત થયું એ ભાગ્યે જ બીજી કોઈ રીતે વ્યક્ત થઈ શક્યું હોત. | તમારા લાક્ષણિક પ્રયોગો માત્ર ઘનતાના ગુણવાળા છે એવું નથી. અવારનવાર એ વ્યંજનાસમૃદ્ધ પણ બને છે. 'તરસ્યા તળાવની વેળુ'ના એક કલ્પનાચિત્રની વ્યંજનાસમૃદ્ધિની મેં હમણાં જ વાત કરી. બીજું એક સજીવારોપણના પ્રકારનું ઉદાહરણ લઈએ : 'લ્યો, એકલા ને અણોહરા ઊભા / વાછરું ભેગા કોઢ્યના ખીલા!' અહીં એકલા ને અણોહરા ઊભેલા ખીલા એ જ કંઈ વક્તવ્ય નથી, એ દ્વારા મૂર્ત થતું કોઢનું ખાલીખમપણું એ પણ વક્તવ્ય છે, પણ એ એકલા ઊભેલા ખીલાના માધ્યમથી જે તીવ્રતાથી વ્યક્ત થયું એ ભાગ્યે જ બીજી કોઈ રીતે વ્યક્ત થઈ શક્યું હોત. | ||
સીધીસાદી વર્ણનરેખા પણ સંદર્ભમાં વ્યંજનાપૂર્ણ બની જાય છે એવું એક સરસ ઉદાહરણ નોંધવું જોઈએ. સંદર્ભ માટે આખી કડી ટાંકવી જરૂરી છે : | સીધીસાદી વર્ણનરેખા પણ સંદર્ભમાં વ્યંજનાપૂર્ણ બની જાય છે એવું એક સરસ ઉદાહરણ નોંધવું જોઈએ. સંદર્ભ માટે આખી કડી ટાંકવી જરૂરી છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
એને આવ્યે તો પીઠ વળગેલો ભાર | એને આવ્યે તો પીઠ વળગેલો ભાર | ||
બાઈ, હળવો થ્યે ઊઘડે કલાપ! | બાઈ, હળવો થ્યે ઊઘડે કલાપ! | ||
Line 37: | Line 42: | ||
મૂંગા હોઈએ ને લાગે કરતા આલાપ! | મૂંગા હોઈએ ને લાગે કરતા આલાપ! | ||
કૂંપળની જેમ રોજ કૉળી તો ઊઠીએ | કૂંપળની જેમ રોજ કૉળી તો ઊઠીએ | ||
એને અડક્યે લાગે કે થયાં બમણાં! | એને અડક્યે લાગે કે થયાં બમણાં!</poem>}} | ||
{{Poem2Open}} | |||
પહેલાં એક નાનકડો, જલદી ધ્યાનમાં ન આવે એવો એક વ્યાકરણદોષ નોંધું. ‘ખેતરમાં લાગીએ'ની સામે 'લાગે કરતા આલાપ’ એ અસંગત રચના છે; ‘જાણે કરીએ આલાપ' કે એવું કોઈ વાક્ય બંધ બેસે... પણ હવે મુખ્ય વાત. પહેલી પંક્તિ વરસાદની ઋતુમાં કળા કરતા મોરનું વાસ્તવિક વર્ણન કરતી પંક્તિ પહેલી દૃષ્ટિએ લાગે. એ રીતે જોતાં પણ પીઠે વળગેલો ભાર કલાપ થઈને ઊઘડે એમ કહેવામાં ચમત્કાર રહેલો છે. પણ આ પંક્તિને માત્ર આ રીતે જોવામાં એની સાર્થકતા નથી. આ પછીની બધી પંક્તિઓ ગ્રામલોકના અનુભવ કે સંવેદનને વર્ણવતી પંક્તિઓ છે. પહેલી પંક્તિને પણ એ જ સંદર્ભમાં ઘટાવીએ તો? ભારરૂપ, શ્રમરૂપ બનેલું જીવન વર્ષાના આગમને હળવું બને છે, સૌંદર્યમય રૂપે ખીલે છે એવો સંકેત એમાંથી પ્રગટે. | પહેલાં એક નાનકડો, જલદી ધ્યાનમાં ન આવે એવો એક વ્યાકરણદોષ નોંધું. ‘ખેતરમાં લાગીએ'ની સામે 'લાગે કરતા આલાપ’ એ અસંગત રચના છે; ‘જાણે કરીએ આલાપ' કે એવું કોઈ વાક્ય બંધ બેસે... પણ હવે મુખ્ય વાત. પહેલી પંક્તિ વરસાદની ઋતુમાં કળા કરતા મોરનું વાસ્તવિક વર્ણન કરતી પંક્તિ પહેલી દૃષ્ટિએ લાગે. એ રીતે જોતાં પણ પીઠે વળગેલો ભાર કલાપ થઈને ઊઘડે એમ કહેવામાં ચમત્કાર રહેલો છે. પણ આ પંક્તિને માત્ર આ રીતે જોવામાં એની સાર્થકતા નથી. આ પછીની બધી પંક્તિઓ ગ્રામલોકના અનુભવ કે સંવેદનને વર્ણવતી પંક્તિઓ છે. પહેલી પંક્તિને પણ એ જ સંદર્ભમાં ઘટાવીએ તો? ભારરૂપ, શ્રમરૂપ બનેલું જીવન વર્ષાના આગમને હળવું બને છે, સૌંદર્યમય રૂપે ખીલે છે એવો સંકેત એમાંથી પ્રગટે. | ||
પાનાં ફેરવતાં અર્થસભર પંક્તિઓ ઘણી નજરે ચડે છે. પહેલાં જેમાં વિશેષ અર્થ ન દેખાયો હોય એમાં પછીથી દેખાય છે : 'એના હાલ્યામાં કોરી ધૂળ ન દબાય / બાઈ, એને હાલ્યે તે ઊગે તરણાં.’ વરસાદના ચાલવાથી તરણાં ઊગે એ તો સમજાય એવી વાત છે. પણ એમાં વિરોધ એ રહેલો છે કે સામાન્ય રીતે હાલચાલથી જમીન પર કંઈ ઊગતું બંધ થઈ જાય છે; ત્યારે વરસાદના ચાલવામાં આ વિશેષતા છે. આમ જોતાં, આ વર્ણન એક વક્રોક્તિપૂર્ણ વર્ણન બની જાય છે. | પાનાં ફેરવતાં અર્થસભર પંક્તિઓ ઘણી નજરે ચડે છે. પહેલાં જેમાં વિશેષ અર્થ ન દેખાયો હોય એમાં પછીથી દેખાય છે : 'એના હાલ્યામાં કોરી ધૂળ ન દબાય / બાઈ, એને હાલ્યે તે ઊગે તરણાં.’ વરસાદના ચાલવાથી તરણાં ઊગે એ તો સમજાય એવી વાત છે. પણ એમાં વિરોધ એ રહેલો છે કે સામાન્ય રીતે હાલચાલથી જમીન પર કંઈ ઊગતું બંધ થઈ જાય છે; ત્યારે વરસાદના ચાલવામાં આ વિશેષતા છે. આમ જોતાં, આ વર્ણન એક વક્રોક્તિપૂર્ણ વર્ણન બની જાય છે. | ||
પંક્તિવિશ્લેષણ હવે હું બંધ કરું, પણ મને ગમતી થોડીક પંક્તિઓ તો અવતારું : | પંક્તિવિશ્લેષણ હવે હું બંધ કરું, પણ મને ગમતી થોડીક પંક્તિઓ તો અવતારું : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
* તૃણ, તમે તો ગરજેલા આષાઢ તણું થૈ મૌન લીલેરું ઊગ્યાં! | * તૃણ, તમે તો ગરજેલા આષાઢ તણું થૈ મૌન લીલેરું ઊગ્યાં! | ||
('લીલો પુરાવો') | ('લીલો પુરાવો') | ||
* કલગી પરથી વેરી પ્રાચી મહીં ગુલમો'ર ને | * કલગી પરથી વેરી પ્રાચી મહીં ગુલમો'ર ને | ||
ગલી છલકતી કીધી, હાવાં છજે ચૂપ કુક્કુટ. (‘રવિ હજી ઊગે') | ગલી છલકતી કીધી, હાવાં છજે ચૂપ કુક્કુટ. (‘રવિ હજી ઊગે') | ||
* કોઠિયુંના અંધાર ખૂણાનો | * કોઠિયુંના અંધાર ખૂણાનો | ||
ઝીણકો દાણો પાથરી બેઠો ચાસમાં કૂણો તોર, | ઝીણકો દાણો પાથરી બેઠો ચાસમાં કૂણો તોર, | ||
આંય તો હવે સાંકડી લાગે | આંય તો હવે સાંકડી લાગે | ||
ખેસવી લેશો કોઈ હવે આ ચાર શેઢાની કોર? ('આણ') | ખેસવી લેશો કોઈ હવે આ ચાર શેઢાની કોર? ('આણ') | ||
* ચહે મૂક ટોડલા : | * ચહે મૂક ટોડલા : | ||
શિશુ સમ હવે તેડી લેવા દિયો લઘુ કોડિયાં! ('શરદાગમને') | શિશુ સમ હવે તેડી લેવા દિયો લઘુ કોડિયાં! ('શરદાગમને') | ||
* મોતીએ પ્રોવેલ મારી બધી નવરાશ | * મોતીએ પ્રોવેલ મારી બધી નવરાશ | ||
એને ટોડલિયે ઝૂલશે, (‘એવો તે દિ’…’) | એને ટોડલિયે ઝૂલશે, (‘એવો તે દિ’…’) | ||
* સીમે વાવેલ અમે સોબતનો છોડવો | * સીમે વાવેલ અમે સોબતનો છોડવો | ||
ને ઓરડે ઉજાગરાનાં ફૂલ! બોલ, કોને કે'વું? | ને ઓરડે ઉજાગરાનાં ફૂલ! બોલ, કોને કે'વું? | ||
('કોને કે'વું?') | ('કોને કે'વું?') | ||
* આ થોડાંક પંખીઓ પણ | * આ થોડાંક પંખીઓ પણ | ||
વનવાસે આવ્યાં હશે આ નગરમાં? ('સભ્યતા') | વનવાસે આવ્યાં હશે આ નગરમાં? ('સભ્યતા') | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
તમારાં ઘણાં કાવ્યોમાં પ્રકૃતિ અને પ્રણયના અનુભવો ગૂંથાયા છે. એમાં દેખીતી રીતે જ કેટલાક સર્વસમાન અંશો આવે. પણ કેટલીક વાર વિશિષ્ટ પરિપ્રેક્ષ્યથી જોવાથી વસ્તુને જુદું પરિમાણ મળતું હોય છે. એ પ્રકારના રચનાવિધાનનાં દૃષ્ટાંતો પણ તમારી કવિતામાં જોવા મળે છે. દાખલા તરીકે, વરસાદ પૂર્વેની પ્રાકૃતિક સ્થિતિનું વર્ણન તમારાં એકથી વધુ કાવ્યોનો વિષય બનેલ છે. પરંતુ ‘તરસ્યા તળાવની વેળુ'માં વેળુને મુખે વરસાદની ઝંખના મૂકવાથી વાતને પોતાનું એક જુદું કેન્દ્ર મળ્યું છે. પગલાં ('પગલાં') કે કેડી ('વાંકું ચિતરામણ’')ના દોરથી ગ્રામજીવનના કેવા વિવિધ અંશોને તમે ગૂંથી લીધા છે! એ જ રીતે હથેળીઓના માધ્યમથી પ્રણયના રંગીન અનુભવોનો સંકેત કરવામાં આગવી કાવ્યમયતા પ્રગટ થાય છે (‘હથેળિયુંમાં'). | તમારાં ઘણાં કાવ્યોમાં પ્રકૃતિ અને પ્રણયના અનુભવો ગૂંથાયા છે. એમાં દેખીતી રીતે જ કેટલાક સર્વસમાન અંશો આવે. પણ કેટલીક વાર વિશિષ્ટ પરિપ્રેક્ષ્યથી જોવાથી વસ્તુને જુદું પરિમાણ મળતું હોય છે. એ પ્રકારના રચનાવિધાનનાં દૃષ્ટાંતો પણ તમારી કવિતામાં જોવા મળે છે. દાખલા તરીકે, વરસાદ પૂર્વેની પ્રાકૃતિક સ્થિતિનું વર્ણન તમારાં એકથી વધુ કાવ્યોનો વિષય બનેલ છે. પરંતુ ‘તરસ્યા તળાવની વેળુ'માં વેળુને મુખે વરસાદની ઝંખના મૂકવાથી વાતને પોતાનું એક જુદું કેન્દ્ર મળ્યું છે. પગલાં ('પગલાં') કે કેડી ('વાંકું ચિતરામણ’')ના દોરથી ગ્રામજીવનના કેવા વિવિધ અંશોને તમે ગૂંથી લીધા છે! એ જ રીતે હથેળીઓના માધ્યમથી પ્રણયના રંગીન અનુભવોનો સંકેત કરવામાં આગવી કાવ્યમયતા પ્રગટ થાય છે (‘હથેળિયુંમાં'). | ||
'બારી' જેવી તરંગલીલાની કહી શકાય એવી રચના તમારી પાસેથી જવલ્લે જ મળે છે. એ તરંગલીલા પણ આસ્વાદ્ય છે. જોકે એમાં બીજી કડીમાં છે તેવી દુરાકૃષ્ટ કલ્પના - તુક્કા —માં સરી પડવાનું જોખમ હોય છે. તમને 'ચાતુર્ય લડાવવાનું ક્યારેક ગમે છે, છતાં એકંદરે સહજ ભાવની તમારી કવિતા છે. વીગતોને કલ્પનાથી રસવાનું તમને ગમે છે (જે વલણ રૂપકના પ્રચુર ઉપયોગથી સિદ્ધ થાય છે) છતાં વાસ્તવની અનેક બારીક રેખાઓ ઝીલવામાં તમારી વિશેષતા છે એમ લાગે છે. 'કારતકનું ગીત'માં 'દાતરડે વળિયુંમાં કીધો જ્યાં વાસ' એમ વાસ્તવિક સ્થિતિની એક લાક્ષણિક રેખાથી તમે ઋતુચિત્રને ઉઠાવ આપો છો. 'સાંજ' કાવ્યમાં ગામડાગામની સાંજનું એક આબાદ ચિત્ર તમે ખડું કર્યું છે. એમાંની કેટલીક રેખાઓ તો તમારાં બીજાં કાવ્યોમાં જોવા મળતી - મળે તેવી છે પણ નીચેની પંક્તિઓમાં તમારી વાસ્તવની પકડ મને ખાસ નોંધપાત્ર લાગી : | 'બારી' જેવી તરંગલીલાની કહી શકાય એવી રચના તમારી પાસેથી જવલ્લે જ મળે છે. એ તરંગલીલા પણ આસ્વાદ્ય છે. જોકે એમાં બીજી કડીમાં છે તેવી દુરાકૃષ્ટ કલ્પના - તુક્કા —માં સરી પડવાનું જોખમ હોય છે. તમને 'ચાતુર્ય લડાવવાનું ક્યારેક ગમે છે, છતાં એકંદરે સહજ ભાવની તમારી કવિતા છે. વીગતોને કલ્પનાથી રસવાનું તમને ગમે છે (જે વલણ રૂપકના પ્રચુર ઉપયોગથી સિદ્ધ થાય છે) છતાં વાસ્તવની અનેક બારીક રેખાઓ ઝીલવામાં તમારી વિશેષતા છે એમ લાગે છે. 'કારતકનું ગીત'માં 'દાતરડે વળિયુંમાં કીધો જ્યાં વાસ' એમ વાસ્તવિક સ્થિતિની એક લાક્ષણિક રેખાથી તમે ઋતુચિત્રને ઉઠાવ આપો છો. 'સાંજ' કાવ્યમાં ગામડાગામની સાંજનું એક આબાદ ચિત્ર તમે ખડું કર્યું છે. એમાંની કેટલીક રેખાઓ તો તમારાં બીજાં કાવ્યોમાં જોવા મળતી - મળે તેવી છે પણ નીચેની પંક્તિઓમાં તમારી વાસ્તવની પકડ મને ખાસ નોંધપાત્ર લાગી : | ||
આળસતી બે હાટડિયુંના | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આળસતી બે હાટડિયુંના | |||
ઓટા પરથી ઝગી ઊઠી કૈં | ઓટા પરથી ઝગી ઊઠી કૈં | ||
મીઠી ગડાકુ-ઝાળ! | મીઠી ગડાકુ-ઝાળ!</poem>}} | ||
{{Poem2Open}} | |||
ક્વચિત્ કેવળ વાસ્તવિક વીગતોથી ખચિત વર્ણનકાવ્યો પણ મળે છે. જેમકે ‘સીમાડે, એની કાવ્યમયતા વિશે પણ શંકા થાય; જોકે વીગતસભરતાનો પોતાનો એક પ્રભાવ હોય છે. પણ તમારાં કાવ્યોમાં માર્મિક દૃષ્ટિથી જોવાયેલું ઘણું જડે છે અને તેથી કલ્પનારસિત ન હોય તોપણ તમારી ઘણી વર્ણનરેખાઓ સ્વભાવોક્તિકાવ્યનો આનંદ આપે છે. સવાર, સાંજ, કારતક, વૈશાખ, શ્રાવણ, શરદ, ગ્રીષ્મ, વર્ષા, વરસાદના આગમન પૂર્વેની ઋતુ, વરસાદ આવ્યા પછીની સ્થિતિ આમ ઋતુઋતુની પ્રાકૃતિક સ્થિતિને તમે તમારાં કાવ્યોમાં પૂરી સજ્જતાથી અને અધિકારપૂર્વક તાદૃશ કરી આપી છે. | ક્વચિત્ કેવળ વાસ્તવિક વીગતોથી ખચિત વર્ણનકાવ્યો પણ મળે છે. જેમકે ‘સીમાડે, એની કાવ્યમયતા વિશે પણ શંકા થાય; જોકે વીગતસભરતાનો પોતાનો એક પ્રભાવ હોય છે. પણ તમારાં કાવ્યોમાં માર્મિક દૃષ્ટિથી જોવાયેલું ઘણું જડે છે અને તેથી કલ્પનારસિત ન હોય તોપણ તમારી ઘણી વર્ણનરેખાઓ સ્વભાવોક્તિકાવ્યનો આનંદ આપે છે. સવાર, સાંજ, કારતક, વૈશાખ, શ્રાવણ, શરદ, ગ્રીષ્મ, વર્ષા, વરસાદના આગમન પૂર્વેની ઋતુ, વરસાદ આવ્યા પછીની સ્થિતિ આમ ઋતુઋતુની પ્રાકૃતિક સ્થિતિને તમે તમારાં કાવ્યોમાં પૂરી સજ્જતાથી અને અધિકારપૂર્વક તાદૃશ કરી આપી છે. | ||
તમારાં પ્રકૃતિકાવ્યોમાં જેટલી વીગતસભરતા છે એટલું ભાવવૈવિધ્ય કદાચ પ્રણયકાવ્યોમાં ન લાગે. પણ ત્યાં પરિવેશની વીગતો કાવ્યના ભાવને વિશિષ્ટ રંગે કેટલીક વાર રંગે છે. દાખલા તરીકે, ‘દીવો બળે ને...’.માં છે તો વિરહભાવનું આલેખન, પણ ખારવાજીવનના પરિવેશની કેટલીક લાક્ષણિક વીગતોને લીધે એને એક વિશિષ્ટ અભિવ્યક્તિ મળી છે. પ્રણયકાવ્યોમાં તમે ગ્રામ નરનારીના મુગ્ધ હૃદયભાવોને આલેખ્યા છે. (અને એટલે જ ‘અનુનય' જેવું શીર્ષક યોગ્ય લાગતું નથી.) ‘એવો તે દિ... 'માં ઓરતા તે ગ્રામવધૂના લાક્ષણિક ઓરતા છે. 'વિનવણી'માં અનન્ય પ્રેમસંબંધની દુહાઈ આપી છે તે આપણાં તળપદા રીતરિવાજોનો ચતુરાઈભર્યો ઉપયોગ કરીને. આ બધું નક્કર વાસ્તવિક સૃષ્ટિમાં આપણને મૂકી આપી છે. એ સિવાય 'એ જોણું'માં નિરૂપાયેલો પ્રથમ પ્રેમનો રોમાંચ, 'હાજરીનો ભાર'માં વ્યક્ત થતો મુગ્ધા નારીનો સંકોચભર્યો ઉમંગ - આવી કેટલીક ભાવછટાઓ પણ સ્પર્શી જાય છે. 'ઊપડી ડમણી' જેવું કોઈક કાવ્ય તો તમારી બારીક વાસ્તવદૃષ્ટિનો પરિચય કરાવતી ચમત્કારક વર્ણનરેખા પણ લઈને આવે છે : | તમારાં પ્રકૃતિકાવ્યોમાં જેટલી વીગતસભરતા છે એટલું ભાવવૈવિધ્ય કદાચ પ્રણયકાવ્યોમાં ન લાગે. પણ ત્યાં પરિવેશની વીગતો કાવ્યના ભાવને વિશિષ્ટ રંગે કેટલીક વાર રંગે છે. દાખલા તરીકે, ‘દીવો બળે ને...’.માં છે તો વિરહભાવનું આલેખન, પણ ખારવાજીવનના પરિવેશની કેટલીક લાક્ષણિક વીગતોને લીધે એને એક વિશિષ્ટ અભિવ્યક્તિ મળી છે. પ્રણયકાવ્યોમાં તમે ગ્રામ નરનારીના મુગ્ધ હૃદયભાવોને આલેખ્યા છે. (અને એટલે જ ‘અનુનય' જેવું શીર્ષક યોગ્ય લાગતું નથી.) ‘એવો તે દિ... 'માં ઓરતા તે ગ્રામવધૂના લાક્ષણિક ઓરતા છે. 'વિનવણી'માં અનન્ય પ્રેમસંબંધની દુહાઈ આપી છે તે આપણાં તળપદા રીતરિવાજોનો ચતુરાઈભર્યો ઉપયોગ કરીને. આ બધું નક્કર વાસ્તવિક સૃષ્ટિમાં આપણને મૂકી આપી છે. એ સિવાય 'એ જોણું'માં નિરૂપાયેલો પ્રથમ પ્રેમનો રોમાંચ, 'હાજરીનો ભાર'માં વ્યક્ત થતો મુગ્ધા નારીનો સંકોચભર્યો ઉમંગ - આવી કેટલીક ભાવછટાઓ પણ સ્પર્શી જાય છે. 'ઊપડી ડમણી' જેવું કોઈક કાવ્ય તો તમારી બારીક વાસ્તવદૃષ્ટિનો પરિચય કરાવતી ચમત્કારક વર્ણનરેખા પણ લઈને આવે છે : | ||
સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે | |||
મોં ભાળ્યાની ચગળી ચગળી, કોઈ મધ્યાહ્લવેળા | મોં ભાળ્યાની ચગળી ચગળી, કોઈ મધ્યાહ્લવેળા | ||
છાંયે બેસી ઝગતી બીડીના ગૂંચળામાં ધસંતું | છાંયે બેસી ઝગતી બીડીના ગૂંચળામાં ધસંતું | ||
શેઢે જોયું રૂપ ધૂમસિયું! આજ ગાડું ભરીને | શેઢે જોયું રૂપ ધૂમસિયું! આજ ગાડું ભરીને | ||
સોડે બેઠું. | સોડે બેઠું.</poem>}} | ||
{{Poem2Open}} | |||
અહીં વિનોદનાં તથા વિચ્છેદ, અપ્રાપ્તિ કે એકલતાની વેદનાનાં કાવ્યો પણ છે, પણ એ બધી વીગતોમાં હું જતો નથી. | અહીં વિનોદનાં તથા વિચ્છેદ, અપ્રાપ્તિ કે એકલતાની વેદનાનાં કાવ્યો પણ છે, પણ એ બધી વીગતોમાં હું જતો નથી. | ||
તમે માનવજીવનની સઘળી ભાવાવસ્થાને જાણે ગાવાની નેમ રાખી હોય તેમ વાત્સલ્યનાં કાવ્યો કર્યાં છે અને વૃદ્ધત્વની મનોદશા પણ આલેખી છે. એમાં પરંપરાના પડઘા સંભળાય કે અનુસંધાન દેખાય, પણ તમે કેટલુંક તમારી રીતે કામ કર્યું છે એ પણ દેખાઈ આવે છે. ‘આપો’માં ‘ખોળાનો ખૂંદનાર દ્યોને'વાળા લોકગીતનો આધાર અત્યંત સ્પષ્ટ છે. પણ ‘કંઠે હાલરડાંનાં રૂંધ્યાં કપોત/ એને ઊડવા ગગન થોડું આપો' એવી એક નવી ભાવરેખા તમે ઉમેરી છે. આંગણાની ધૂળના સંદર્ભમાં ‘એમાં કમળ ઉગાડી એક આપો' એવી નવી કલ્પના તમે મૂકી છે, અને સાડલાને મેલો કરવાની વાતને તો તમે વિકસાવીને ક્યાં લઈ ગયા છો! એને શોભાની એક વસ્તુ બનાવી દીધી છે - | તમે માનવજીવનની સઘળી ભાવાવસ્થાને જાણે ગાવાની નેમ રાખી હોય તેમ વાત્સલ્યનાં કાવ્યો કર્યાં છે અને વૃદ્ધત્વની મનોદશા પણ આલેખી છે. એમાં પરંપરાના પડઘા સંભળાય કે અનુસંધાન દેખાય, પણ તમે કેટલુંક તમારી રીતે કામ કર્યું છે એ પણ દેખાઈ આવે છે. ‘આપો’માં ‘ખોળાનો ખૂંદનાર દ્યોને'વાળા લોકગીતનો આધાર અત્યંત સ્પષ્ટ છે. પણ ‘કંઠે હાલરડાંનાં રૂંધ્યાં કપોત/ એને ઊડવા ગગન થોડું આપો' એવી એક નવી ભાવરેખા તમે ઉમેરી છે. આંગણાની ધૂળના સંદર્ભમાં ‘એમાં કમળ ઉગાડી એક આપો' એવી નવી કલ્પના તમે મૂકી છે, અને સાડલાને મેલો કરવાની વાતને તો તમે વિકસાવીને ક્યાં લઈ ગયા છો! એને શોભાની એક વસ્તુ બનાવી દીધી છે - | ||
કોરા કડાક મારા પાલવની ભાત્યમાં | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોરા કડાક મારા પાલવની ભાત્યમાં | |||
પડવા દ્યો પચરંગી ડાઘ! | પડવા દ્યો પચરંગી ડાઘ! | ||
એનાથી ફળફૂલે ઝૂમરો આ બાંધણીના | એનાથી ફળફૂલે ઝૂમરો આ બાંધણીના | ||
વણમ્હોર્યા બાવન સૌ બાગ! | વણમ્હોર્યા બાવન સૌ બાગ!</poem>}} | ||
{{Poem2Open}} | |||
પ્રાચીન લોકગીતને જાણે તમે તમારું એક નવું સંસ્કરણ આપ્યું છે. તમારું 'ઊગી ગઈ…' કાવ્ય બલવંતરાયના 'જૂનું પિયેરઘર'ની યાદ અપાવે છે. ત્યાં સ્ત્રી બાળપણની સ્મૃતિમાં ખોવાઈ જાય છે, અને એ સોબતીઓ વચ્ચે પતિની મૂર્તિને પણં બાળવેશે જુએ છે. અહીં વર્ષો પછી વતનને ઘરે જનાર વ્યક્તિનું ચિત્ત બાળપણમાં પહોંચી જાય છે અને ભેરુનો સાદ સંભળાય છે : 'લે ચાલ, તારા લઈ બેય મોર / માટી તણા શેરી મહીં...?’ | પ્રાચીન લોકગીતને જાણે તમે તમારું એક નવું સંસ્કરણ આપ્યું છે. તમારું 'ઊગી ગઈ…' કાવ્ય બલવંતરાયના 'જૂનું પિયેરઘર'ની યાદ અપાવે છે. ત્યાં સ્ત્રી બાળપણની સ્મૃતિમાં ખોવાઈ જાય છે, અને એ સોબતીઓ વચ્ચે પતિની મૂર્તિને પણં બાળવેશે જુએ છે. અહીં વર્ષો પછી વતનને ઘરે જનાર વ્યક્તિનું ચિત્ત બાળપણમાં પહોંચી જાય છે અને ભેરુનો સાદ સંભળાય છે : 'લે ચાલ, તારા લઈ બેય મોર / માટી તણા શેરી મહીં...?’ | ||
વૃદ્ધત્વની મનોદશાને વર્ણવતાં તમારાં ચારે કાવ્યો મને નોંધપાત્ર લાગ્યાં છે. 'હવે થાય કે'માં વર્તમાન સ્થિતિનો વિષાદ છે. એમાં ‘અરે, વટાવ્યું વન તોયે કાં વધ્યા કરે અંધારું?' એ છેલ્લો વિરોધમૂલક ઉદ્ગાર અસરકારક છે. ‘બધું ચણી ગયાં...'માં અતીતની મધુર સ્મૃતિમાં ખોવાઈ જવાની ઘટના છે અને એ સંદર્ભમાં બાજુના ખેતરના રખોપિયાની ઉક્તિ -' બધું ચણી ગયાં પંખી, ડોસા! લિયો ઝટ ઘા દિયો!’ ખોવાયેલી જિંદગીનો માર્મિક સંકેત કરે છે. ‘અરે ત્યાં તો’માં બાળકોના સંસર્ગે બાળભાવમાં સરી જતા વૃદ્ધત્વની વાત છે, તો 'ચહું ન રસ ઇક્ષુનો...'માં જીવનના રસો હવે સીધા નહીં, પણ સંતાનોની દ્વારા લેવાની વાત વઙકિસલયના રૂપકથી મૂકી છે. વિચારની આ ચમત્કૃતિ છતાં કાવ્ય સમગ્રપણે સભાન રીતે ગોઠવાયેલું લાગે છે. | વૃદ્ધત્વની મનોદશાને વર્ણવતાં તમારાં ચારે કાવ્યો મને નોંધપાત્ર લાગ્યાં છે. 'હવે થાય કે'માં વર્તમાન સ્થિતિનો વિષાદ છે. એમાં ‘અરે, વટાવ્યું વન તોયે કાં વધ્યા કરે અંધારું?' એ છેલ્લો વિરોધમૂલક ઉદ્ગાર અસરકારક છે. ‘બધું ચણી ગયાં...'માં અતીતની મધુર સ્મૃતિમાં ખોવાઈ જવાની ઘટના છે અને એ સંદર્ભમાં બાજુના ખેતરના રખોપિયાની ઉક્તિ -' બધું ચણી ગયાં પંખી, ડોસા! લિયો ઝટ ઘા દિયો!’ ખોવાયેલી જિંદગીનો માર્મિક સંકેત કરે છે. ‘અરે ત્યાં તો’માં બાળકોના સંસર્ગે બાળભાવમાં સરી જતા વૃદ્ધત્વની વાત છે, તો 'ચહું ન રસ ઇક્ષુનો...'માં જીવનના રસો હવે સીધા નહીં, પણ સંતાનોની દ્વારા લેવાની વાત વઙકિસલયના રૂપકથી મૂકી છે. વિચારની આ ચમત્કૃતિ છતાં કાવ્ય સમગ્રપણે સભાન રીતે ગોઠવાયેલું લાગે છે. | ||
Line 84: | Line 100: | ||
મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ કવિતાને પૂરેપૂરી પામવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. હું 'અડોઅડ'ની ખરેખર કેટલો અડોઅડ જઈ શક્યો છું એ તો તમે કહો ત્યારે. પણ મારો આ પ્રયાસ તમને બહુ અસંતોષકારક ન લાગે, અગસ્ત્ય ખાલી હાથે જ પાછા આવેલા ન લાગે તો બસ. | મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ કવિતાને પૂરેપૂરી પામવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. હું 'અડોઅડ'ની ખરેખર કેટલો અડોઅડ જઈ શક્યો છું એ તો તમે કહો ત્યારે. પણ મારો આ પ્રયાસ તમને બહુ અસંતોષકારક ન લાગે, અગસ્ત્ય ખાલી હાથે જ પાછા આવેલા ન લાગે તો બસ. | ||
જૂન ૧, ૧૯૭૮ | જૂન ૧, ૧૯૭૮ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ગ્રંથ, જુલાઈ, ૧૯૭૮; વ્યાસંગ, ૧૯૮૪</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = પરંપરા અને પોતીકો અવાજ | |||
|next = મુકાબલાની કવિતા | |||
}} |
edits