અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કાંટાની ભૂલ|સુરેશ દલાલ}} | |||
<poem> | <poem> | ||
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; | નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; |
Revision as of 10:07, 12 July 2021
કાંટાની ભૂલ
સુરેશ દલાલ
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!