અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્યમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર દલદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કાવ્યમાં|નલિન રાવળ}} | |||
<poem> | <poem> | ||
આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર | આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર |
Revision as of 10:12, 12 July 2021
કાવ્યમાં
નલિન રાવળ
આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર
આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર
દલદલ ખીલ્યાં અંધાર-પ્હોળાં ફૂલની
ફોરમ બની ઝૂલી
ઘૂઘવતા તારકોના રમ્ય એ દરિયાવની
શીળી લહરમાં લહર થઈ
સઘળે છવાઈ શાંતિમાં
મનમાં
ગહન કો સ્વપ્ન થઈ
સંવેગમાં ઊડી
(નીરવ એની ગતિને સાંભળું હાવાં
મારા-તમારા કાવ્યમાં)
‘અવકાશ’