અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
શાંતનાનાછંદજેવીએકબાલા | શાંતનાનાછંદજેવીએકબાલા | ||
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ | રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ | ||
::: ભરીગોરાં; | |||
ધીરેઢોળાવઊતરી | ધીરેઢોળાવઊતરી | ||
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી | દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી |
Revision as of 11:09, 12 July 2021
સાંધ્યગીત
નલિન રાવળ
પર્ણપોચીવૃક્ષટોચે
ઝૂલતાકોપંખી-શો
આ
સાંજતડકો
ભૂખરાઢોળાવપરઝૂલે,
પવનનાનીનદીનાકાનમાંકૂજે,
હળુહલતીઅટકતીડોલતીઆકાશમાંથીઊડે
ફૂલેપથરાયલીએઝૂંપડીમાંથીનીકળતીધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજડોલ્યો,
શાંતનાનાછંદજેવીએકબાલા
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
ભરીગોરાં;
ધીરેઢોળાવઊતરી
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી
અહીં
આવીરહેલીઆસુંવાળીરાત્રિનોઅંધારરમતોતૃણઉપર
શુંજોઉં?
ભીનીપાંપણોનીધાર
રમતોસ્નેહપોચોગાઢમીઠોરવભર્યોઅંધાર
કે
આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર.
(અવકાશ, પૃ. ૫૭)