22,495
edits
(+૧) |
No edit summary |
||
Line 34: | Line 34: | ||
‘જેવું આખા અમેરિકામાં બનશે/એવું મારા શહેરમાં પણ બનશે/વરસાદ નહિ હોય તો પણ/ઈશ્વર પોતાનું મોં છૂપાવવા/છત્રી લઈને શહેરના આ છેડેથી પેલા છેડે નીકળી જશે.’ | ‘જેવું આખા અમેરિકામાં બનશે/એવું મારા શહેરમાં પણ બનશે/વરસાદ નહિ હોય તો પણ/ઈશ્વર પોતાનું મોં છૂપાવવા/છત્રી લઈને શહેરના આ છેડેથી પેલા છેડે નીકળી જશે.’ | ||
માનવમાં રહેલું દૂરિત એટલું પ્રબળ બની ગયું છે કે હવે ઈશ્વરના હાથમાં પણ જાણે કશું રહ્યું નથી. જેને મુગ્ધતાથી જોતા હતા એ જગત હવે નથી રહ્યુંની વેદના આ સંગ્રહની મોટાભાગની રચનાઓમાં આલેખાઈ છે. ઘરઝુરાપો કવિના મતે ‘ચોઘડિયાંમાંથી સંવત’ (સાથે ‘કાચંડાસંવત’) બનવાની ઘટના છે. | માનવમાં રહેલું દૂરિત એટલું પ્રબળ બની ગયું છે કે હવે ઈશ્વરના હાથમાં પણ જાણે કશું રહ્યું નથી. જેને મુગ્ધતાથી જોતા હતા એ જગત હવે નથી રહ્યુંની વેદના આ સંગ્રહની મોટાભાગની રચનાઓમાં આલેખાઈ છે. ઘરઝુરાપો કવિના મતે ‘ચોઘડિયાંમાંથી સંવત’ (સાથે ‘કાચંડાસંવત’) બનવાની ઘટના છે. | ||
‘હું જોઉં છું: સર્વત્ર જયજયકાર છે/કાચંડાઓનો./સર્વત્ર ફરકી રહી છે એમની/લીલી અને કેસરી ધજાઓ/નાનપણમાં મેં જે મેરૈયાં મૂક્યાં હતાં. એ મંગાકાકાની વાડ પણ/બચી નથી/કે/મારા ગામમાં શાક વેચવા આવતી હતી/એ ચાંદબીબીની કબર પણ/બચી નથી.’ | '''‘હું જોઉં છું: સર્વત્ર જયજયકાર છે/કાચંડાઓનો./સર્વત્ર ફરકી રહી છે એમની/લીલી અને કેસરી ધજાઓ/નાનપણમાં મેં જે મેરૈયાં મૂક્યાં હતાં. એ મંગાકાકાની વાડ પણ/બચી નથી/કે/મારા ગામમાં શાક વેચવા આવતી હતી/એ ચાંદબીબીની કબર પણ/બચી નથી.’''' | ||
આ પંક્તિઓ સૂચવે છે કે સાંપ્રદાયિક ઝઘડાઓમાં જૂના સંબંધ ભૂલાઈ ગયા છે અને કોમવાદ હવે વધુ વરવા સ્વરૂપે દેખાવા લાગ્યો છે. આ કાવ્યને જુદા અર્થમાં સમકાલીન ઘટનાઓના પ્રતિભાવરૂપે જોઈ શકાય. જેમનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો છે, જેઓ સભાઓ ભરે છે એ લીલા અને ભગવા રંગના કાચંડાના અર્થ સ્વયંસ્પષ્ટ છે. માટે જ ઘરઝુરાપાનો હવે કોઈ અર્થ નથી. અને એથી જ નાના બાળકને જેમ મોટેરાં વ્હાલથી ઊંચકી લે એમ ગામનો પાદર પણ પોતાને ઊંચકી લેશે એવી કલ્પના કરતો સર્જક ગામમાં, વતનમાં પ્રવેશ કરતા લોહીલુહાણ થઈ જાય છે. આ બધી જ કવિતા એક સળંગ કાવ્યનો અનુભવ કરાવે છે જેનો આરંભ ઘરઝુરાપાથી થાય છે અને અંત કવિની નિર્ભ્રાન્તિમાં આવે છે. કવિની આ કાવ્યસંરચના પણ રસપ્રદ બની છે. | આ પંક્તિઓ સૂચવે છે કે સાંપ્રદાયિક ઝઘડાઓમાં જૂના સંબંધ ભૂલાઈ ગયા છે અને કોમવાદ હવે વધુ વરવા સ્વરૂપે દેખાવા લાગ્યો છે. આ કાવ્યને જુદા અર્થમાં સમકાલીન ઘટનાઓના પ્રતિભાવરૂપે જોઈ શકાય. જેમનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો છે, જેઓ સભાઓ ભરે છે એ લીલા અને ભગવા રંગના કાચંડાના અર્થ સ્વયંસ્પષ્ટ છે. માટે જ ઘરઝુરાપાનો હવે કોઈ અર્થ નથી. અને એથી જ નાના બાળકને જેમ મોટેરાં વ્હાલથી ઊંચકી લે એમ ગામનો પાદર પણ પોતાને ઊંચકી લેશે એવી કલ્પના કરતો સર્જક ગામમાં, વતનમાં પ્રવેશ કરતા લોહીલુહાણ થઈ જાય છે. આ બધી જ કવિતા એક સળંગ કાવ્યનો અનુભવ કરાવે છે જેનો આરંભ ઘરઝુરાપાથી થાય છે અને અંત કવિની નિર્ભ્રાન્તિમાં આવે છે. કવિની આ કાવ્યસંરચના પણ રસપ્રદ બની છે. | ||
૨૦૦૪માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ સાપફેરામાં કેન્દ્રસ્થાને છે. માનવીની બે મૂળભૂત લાગણીઓ જીવનપ્રેરણા અને મૃત્યુપ્રેરણા પૈકીની મૃત્યુપ્રેરણા અને એને પ્રગટ કરવા માટે તેમણે કવિતાના નવીન કક્કો બારાખડી સર્જ્યાં છે. કાવ્યના શબ્દને મુક્ત કરી સ્વયંપર્યાપ્ત બનાવી, કવિતાને તર્કમુક્ત અર્થાતીત બનાવી છે. આ કાવ્યસંગ્રહની ‘મરણ એકાદશી’ની અગિયાર રચનાઓ ઉપરાંત અન્યત્ર પણ સતત આવતાં રહેતાં સાપ, કરોળિયો, ઘુવડ, શબ, ઈયળ, અંધકાર, ગીધ વગેરે અચેતન મનના પ્રતીક બની મૃત્યુપ્રેરણાના ભાવને વારંવાર ઘૂંટીને વધુ તીવ્ર બનાવે છે. આ ઉપરાંત અતીતરાગ, સ્વની શોધ વગેરે પણ આ કાવ્યોમાં જોવા મળે છે. કવિની મૃત્યુ પછીની ઇચ્છા શું છે જુઓ; | ૨૦૦૪માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ સાપફેરામાં કેન્દ્રસ્થાને છે. માનવીની બે મૂળભૂત લાગણીઓ જીવનપ્રેરણા અને મૃત્યુપ્રેરણા પૈકીની મૃત્યુપ્રેરણા અને એને પ્રગટ કરવા માટે તેમણે કવિતાના નવીન કક્કો બારાખડી સર્જ્યાં છે. કાવ્યના શબ્દને મુક્ત કરી સ્વયંપર્યાપ્ત બનાવી, કવિતાને તર્કમુક્ત અર્થાતીત બનાવી છે. આ કાવ્યસંગ્રહની ‘મરણ એકાદશી’ની અગિયાર રચનાઓ ઉપરાંત અન્યત્ર પણ સતત આવતાં રહેતાં સાપ, કરોળિયો, ઘુવડ, શબ, ઈયળ, અંધકાર, ગીધ વગેરે અચેતન મનના પ્રતીક બની મૃત્યુપ્રેરણાના ભાવને વારંવાર ઘૂંટીને વધુ તીવ્ર બનાવે છે. આ ઉપરાંત અતીતરાગ, સ્વની શોધ વગેરે પણ આ કાવ્યોમાં જોવા મળે છે. કવિની મૃત્યુ પછીની ઇચ્છા શું છે જુઓ; | ||
‘હું ઇચ્છું છું/કે/મારા અવસાન પછી/મારી નનામીને/ચાર ઈયળો ઊંચકીને/ચાલતી હોય,/દોણી, બીજું કોઈ નહીં/પણ/એક તીતીઘોડો/લઈને ચાલતો હોય/ડાઘુઓમાં થોડાક/કીડા હોય/મંકોડા હોય/પેલી રાતી રાતી ઝેમોલો હોય/ઊધઈ પણ હોય/અને/ઘોઘા પણ હોય.’ | '''‘હું ઇચ્છું છું/કે/મારા અવસાન પછી/મારી નનામીને/ચાર ઈયળો ઊંચકીને/ચાલતી હોય,/દોણી, બીજું કોઈ નહીં/પણ/એક તીતીઘોડો/લઈને ચાલતો હોય/ડાઘુઓમાં થોડાક/કીડા હોય/મંકોડા હોય/પેલી રાતી રાતી ઝેમોલો હોય/ઊધઈ પણ હોય/અને/ઘોઘા પણ હોય.’''' | ||
કાવ્યનાયક પોતાની સ્મશાનયાત્રામાં પતંગિયાને નથી ઇચ્છતો. પતંગિયા પાસે રૂપ છે પણ ભાષા અર્થાત અવાજ નથી. પણ એની જગ્યાએ દેડકાને ઇચ્છે છે કેમ કે એમનું ડ્રાઉં ડ્રાઉં પોતાના દેહમાં (પોતાના ગયા પછી) નિરાધાર બની ગયેલી ભાષાની બારાખડીને આશ્વાસન આપશે એવી એમને શ્રદ્ધા છે. | કાવ્યનાયક પોતાની સ્મશાનયાત્રામાં પતંગિયાને નથી ઇચ્છતો. પતંગિયા પાસે રૂપ છે પણ ભાષા અર્થાત અવાજ નથી. પણ એની જગ્યાએ દેડકાને ઇચ્છે છે કેમ કે એમનું ડ્રાઉં ડ્રાઉં પોતાના દેહમાં (પોતાના ગયા પછી) નિરાધાર બની ગયેલી ભાષાની બારાખડીને આશ્વાસન આપશે એવી એમને શ્રદ્ધા છે. | ||
‘સાપફેરા-૨’ની રચના કવિકર્મની દૃષ્ટિએ તો ખરી જ, પણ એમાં રહેલી વક્રતાને કારણે પણ સંતર્પક નીવડી આવી છે. અજવાળું લઈને સતત અંધારું શોધતો સાપ ‘હું’ સાથે સાહચર્ય ધરાવે છે. મંકોડાને, આઠ કૂવા અને નવ વાવડીને, દેહમાં થડાં કરી વસતા પૂર્વજોને અંધારું લઈને અજવાળું આપવાની શરત કરતો સાપ મનુષ્યની શાશ્વત વેદનાનું પ્રતીક બને છે, કારણ જે નથી એની ઝંખના છે, શોધ છે, ને જે ‘છે’ એનું મૂલ્ય નથી. પણ અહીં વિરોધ છે. સામાન્ય રીતે આપણે અજવાળું શોધતા હોઈએ છીએ પણ આ પરિસ્થિતિ વિપરીત છેઃ ‘નથી બુઝાતું આ અજવાળું/જન્મ્યો ત્યારથી/નથી ભાળ્યાં અંધારા/ગર્ભદેહે હતો ત્યારે પણ/આ ફાનસ મારા દાંતમાં લટકતી હતી’ જેવી પંક્તિઓનું ત્રણ વાર થતું પુનરાવર્તન કરુણગર્ભ સ્થિતિ સૂચક છે. અંધારાને ઝંખતો ને એથી વારંવાર ફૂંક મારી ફાનસ ઓલવવા મથતો સાપ ચાંદો બુઝાવી શકે છે, ફાનસ નહીં. ને કાવ્યાંતે જ્યારે તે ફાનસ ઓલવવા શક્તિમાન બને છે ત્યારે ચાંદો ઝળહળી ઊઠે છે એટલે સાપ ફરી એક વાર અંધારાની શોધમાં નીકળી પડે છે. એની પાસે અંધારાનો કોઈ વિકલ્પ નથી. અંધારાની સતત શોધ કરતા સાપમાં કાવ્યનાયકનું પ્રક્ષેપણ જોઈ શકાય છે. તેને કોઈ મદદ કરી શકે એમ નથી. અંધારું એ કશાક અગમ્ય ઇચ્છિતનું પ્રતીક છે જેની પ્રાપ્તિ અસંભવિત છે છતાં એની શોધ છે. એનું વૈફલ્ય, કરુણ સમગ્ર કૃતિનું હાર્દ છે. | ‘સાપફેરા-૨’ની રચના કવિકર્મની દૃષ્ટિએ તો ખરી જ, પણ એમાં રહેલી વક્રતાને કારણે પણ સંતર્પક નીવડી આવી છે. અજવાળું લઈને સતત અંધારું શોધતો સાપ ‘હું’ સાથે સાહચર્ય ધરાવે છે. મંકોડાને, આઠ કૂવા અને નવ વાવડીને, દેહમાં થડાં કરી વસતા પૂર્વજોને અંધારું લઈને અજવાળું આપવાની શરત કરતો સાપ મનુષ્યની શાશ્વત વેદનાનું પ્રતીક બને છે, કારણ જે નથી એની ઝંખના છે, શોધ છે, ને જે ‘છે’ એનું મૂલ્ય નથી. પણ અહીં વિરોધ છે. સામાન્ય રીતે આપણે અજવાળું શોધતા હોઈએ છીએ પણ આ પરિસ્થિતિ વિપરીત છેઃ ‘નથી બુઝાતું આ અજવાળું/જન્મ્યો ત્યારથી/નથી ભાળ્યાં અંધારા/ગર્ભદેહે હતો ત્યારે પણ/આ ફાનસ મારા દાંતમાં લટકતી હતી’ જેવી પંક્તિઓનું ત્રણ વાર થતું પુનરાવર્તન કરુણગર્ભ સ્થિતિ સૂચક છે. અંધારાને ઝંખતો ને એથી વારંવાર ફૂંક મારી ફાનસ ઓલવવા મથતો સાપ ચાંદો બુઝાવી શકે છે, ફાનસ નહીં. ને કાવ્યાંતે જ્યારે તે ફાનસ ઓલવવા શક્તિમાન બને છે ત્યારે ચાંદો ઝળહળી ઊઠે છે એટલે સાપ ફરી એક વાર અંધારાની શોધમાં નીકળી પડે છે. એની પાસે અંધારાનો કોઈ વિકલ્પ નથી. અંધારાની સતત શોધ કરતા સાપમાં કાવ્યનાયકનું પ્રક્ષેપણ જોઈ શકાય છે. તેને કોઈ મદદ કરી શકે એમ નથી. અંધારું એ કશાક અગમ્ય ઇચ્છિતનું પ્રતીક છે જેની પ્રાપ્તિ અસંભવિત છે છતાં એની શોધ છે. એનું વૈફલ્ય, કરુણ સમગ્ર કૃતિનું હાર્દ છે. |