31,377
edits
(+1) |
(+૧) |
||
| Line 6: | Line 6: | ||
તમે વિ ચારો છોઃ | તમે વિ ચારો છોઃ | ||
શું કરું આ સફરજનનું? | શું કરું આ સફરજનનું? | ||
તમે સાપને બરાબર જકડ્યો | તમે સાપને બરાબર જકડ્યો છેફેણથી | ||
પણ એ તો | પણ એ તો પૂંછડેથી વીંટળાઈ રહ્યો છે | ||
તમારા શરીર પર. | તમારા શરીર પર. | ||
પ્રતિ પળ એ લાંબો થતો જાય | પ્રતિ પળ એ લાંબો થતો જાય છે. | ||
તમને થાય | તમને થાય છે | ||
કે | કે | ||
તમારા કેશ પણ બચશે નહિ | તમારા કેશ પણ બચશે નહિ | ||
| Line 19: | Line 19: | ||
એ માટે તરાપાઓને | એ માટે તરાપાઓને | ||
પોતપોતાના માથે મૂકીને | પોતપોતાના માથે મૂકીને | ||
સમંદર ઓળંગવાનો | સમંદર ઓળંગવાનો પ્રયાસ કરી રહી છે માનવજાત. | ||
દીવેટને શબની | દીવેટને શબની જેમ લઈને જઈ રહ્યાં છે ફૂદાં. | ||
અંગારાને બુઝાતો અટકાવવા રાજામહારાજાઓ ચણી રહ્યા | અંગારાને બુઝાતો અટકાવવા રાજામહારાજાઓ ચણી રહ્યા છે કિલ્લા | ||
એની આસપાસ, | એની આસપાસ, | ||
તમે જુઓ છોઃ | તમે જુઓ છોઃ | ||
| Line 27: | Line 27: | ||
અને | અને | ||
એ રથને જોડેલા પાંચ અશ્વો | એ રથને જોડેલા પાંચ અશ્વો | ||
ભોંયમાં તરી રહ્યા | ભોંયમાં તરી રહ્યા છે | ||
મૃતદેહ તરે જમે જળમાં એમ | મૃતદેહ તરે જમે જળમાં એમ | ||
તમે બેઠા બેઠા નખ કાપો છો દાંતથી. | તમે બેઠા બેઠા નખ કાપો છો દાંતથી. | ||
વિચારો છો : આ બધું શું થઈ રહ્યું છે? | |||
તમે હાથમાં લઈ | તમે હાથમાં લઈ | ||
પાછું મૂકી દો છેસફરજનને | |||
ટેબલ પર | ટેબલ પર | ||
ડીશમાં | |||
ડીશમાં ૐ | ડીશમાં ૐ | ||
ડીશમાં તથાગતનાં અસ્તિ | ડીશમાં તથાગતનાં અસ્તિ | ||
ડીશમાં | ડીશમાં તીર્થંકરના ખાલી ખોળામાં તરતા એમના બે ખાલી હાથ | ||
ડીશમાં બારાખડી | ડીશમાં બારાખડી | ||
બારાખડી પર વરસે પંચભૂત | બારાખડી પર વરસે પંચભૂત | ||
અનરાધાર. | અનરાધાર. | ||
ડીશમાં શબ્દો | ડીશમાં શબ્દો | ||
શબ્દે શબ્દે ઐરાવત અને | શબ્દે શબ્દે ઐરાવત અને ઉચ્ચૈઃશ્રવા | ||
કરે કળા મયૂર જમે | કરે કળા મયૂર જમે | ||
જમે તમને | જમે તમને કશું સમજાતું નથી | ||
તેમ મને પણ | તેમ મને પણ | ||
હું સફરજનને ડીશમાં મૂકીને | |||
નીકળી જાઉં છું કાગળની બહાર | નીકળી જાઉં છું કાગળની બહાર | ||
તમે હજી અંદર છો | તમે હજી અંદર છો | ||
કાગળમાં | કાગળમાં | ||
હું જોઉં છું : | |||
એક નદી તમારી તરફ | એક નદી તમારી તરફ | ||
આવી રહી | આવી રહી છે | ||
નાડાછડીના કટકે બાંધેલી | નાડાછડીના કટકે બાંધેલી | ||
હું જોઉં છું : | |||
એક સોપારી | એક સોપારી | ||
એના પોતાના પડછાયામાં તરી રહી | એના પોતાના પડછાયામાં તરી રહી છે. | ||
{{right|(‘નદીચાલીસા’ માંથી)}}</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જેમ જળાશયમાં | ||
|next = | |next = ડોશીને લાગ્યું કે | ||
}} | }} | ||