અનુબોધ/આજની ગુજરાતી કવિતા : રૂપનિર્માણના પ્રશ્નો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 38: Line 38:
કાવ્યરચનાની આ જાતની ભૂમિકા આપણા વિવેચન સામે જાણે કે પડકાર બનીને આવી છે. અહીં નેરેટરનો ‘અવાજ’ જે રીતે ખુલતો આવે છે તેમાં સંવેદનની પ્રક્રિયા સાથે ઉપહાસનો ભાવ છતો થાય છે. અહીં ભાષાનાં વિવર્તનો ચૈતસિક વાસ્તવને વિભિન્ન સપાટીએ સ્પર્શે છે. જે કંઈ ગહનગંભીર રૂપે સ્વીકારતું આવ્યું છે તેનું મર્માળું વ્યંગભર્યુ ચિત્રણ થતું અહીં જોવા મળે છે, તો જે કંઈ ક્ષુદ્ર અને કુત્સિત છે તેને વળી આભાસી ગંભીરતા સાથે પ્રત્યક્ષ કરવમાં આવ્યું છે. ભાષાનાં વિલક્ષણ રૂપો અહીં સ્વયં ગતિશીલ બનીને પ્રવર્તે છે, અને કશુંય દૃઢપણે પ્રતિષ્ઠિત થાય ન થાય તે પહેલાં ઓગળી જાય છે! આ પ્રકારની કાવયપ્રક્રિયાને સંગીન વિવેચનની આજે અપેક્ષા છે.

હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગસુંદરકાંડ’ની પહેલી ગઝલ અહીં ઉતારી છે, તે  પણ આજની કાવ્યપ્રવૃત્તિના એક અતિ વિલક્ષણ ઉન્મેષ રૂપેઃ

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ગઝલ – ૧ (અર્થાત્‌ શ્રી પ્રભુના ધ્રિબાંગસુંદરાવતારની કથા)