31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}} | {{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}} | ||
| Line 30: | Line 29: | ||
ને વળી લટકે કદી વાગોળ પેઠે-સાવ નીંભર | ને વળી લટકે કદી વાગોળ પેઠે-સાવ નીંભર | ||
કોક સુક્કા ખીજડાની ડાળ પર... | કોક સુક્કા ખીજડાની ડાળ પર... | ||
{{right|(પૃ.૮૬)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– નૈસર્ગિક જીવન ૫૨ નગરસંસ્કૃતિના આામણના ભાનમાંથી જન્મતી વેદના અનેવ્યગ્રતા અહીં છતાં થઈ જાય છે, ખેડાતી ધરતી અને ઘાસનાં બીડો પર આજે નગરબાંધવામાં આવ્યું છે, તેની કૃત્રિમ વ્યવસ્થામાં કવિને જાણે કશે ગોઠતું નથી. રહીરહીનેપેલી તળ ધરતીની સ્મૃતિ સણકા સાથે તાજી થઈ જાય છે, વડ, લીમડા ને આમલી’માંઆ જાતનો ભાવ, પણ જરા જુદી રીતે વ્યક્ત થયો છે. અહીં ખોવાયેલા વતન માટેનીતેમની પ્રબળ ઝંખના (nostalgia) રજૂ થઈ છે. વતનની ધૂળિયા ધરતી, તેનાં ધૂળિયાવૃક્ષો, અને એ ધૂળિયુ જગત, જાણે કે અતીતમાં સરી રહ્યું છે. | – નૈસર્ગિક જીવન ૫૨ નગરસંસ્કૃતિના આામણના ભાનમાંથી જન્મતી વેદના અનેવ્યગ્રતા અહીં છતાં થઈ જાય છે, ખેડાતી ધરતી અને ઘાસનાં બીડો પર આજે નગરબાંધવામાં આવ્યું છે, તેની કૃત્રિમ વ્યવસ્થામાં કવિને જાણે કશે ગોઠતું નથી. રહીરહીનેપેલી તળ ધરતીની સ્મૃતિ સણકા સાથે તાજી થઈ જાય છે, વડ, લીમડા ને આમલી’માંઆ જાતનો ભાવ, પણ જરા જુદી રીતે વ્યક્ત થયો છે. અહીં ખોવાયેલા વતન માટેનીતેમની પ્રબળ ઝંખના (nostalgia) રજૂ થઈ છે. વતનની ધૂળિયા ધરતી, તેનાં ધૂળિયાવૃક્ષો, અને એ ધૂળિયુ જગત, જાણે કે અતીતમાં સરી રહ્યું છે. | ||
| Line 53: | Line 51: | ||
હવે પાણીમાં પાન પાન ઓગળે, | હવે પાણીમાં પાન પાન ઓગળે, | ||
ભીડચા દરવાજામાં ભાંગેલું ગામ | ભીડચા દરવાજામાં ભાંગેલું ગામ | ||
ક્યાંક વળગી રહ્યું છે હવે ભાગોળે. ભાંગેલું ગામ, પૃ. ૧૦) | ક્યાંક વળગી રહ્યું છે હવે ભાગોળે. | ||
{{right|(ભાંગેલું ગામ, પૃ. ૧૦)}} | |||
તીરી સમળી-ચીખ મહીં | તીરી સમળી-ચીખ મહીં | ||
ચિલ્લાઈ ઊઠે આ વગડો, | ચિલ્લાઈ ઊઠે આ વગડો, | ||
રડવાખડ્યા ગાડાનાં પૈમાં | રડવાખડ્યા ગાડાનાં પૈમાં | ||
ખડબડ ખખડે વગડો (વગડો, પૃ. ૮૪) | ખડબડ ખખડે વગડો | ||
{{right|(વગડો, પૃ. ૮૪)}} | |||
ઊંચેરી ડાળીએ બેસીને | ઊંચેરી ડાળીએ બેસીને | ||
ગીધની આંખે હું અંધકાર ચાળું, | ગીધની આંખે હું અંધકાર ચાળું, | ||
ઝબકાતું જોઉં ક્યાંક મૂંગું મસાણ | ઝબકાતું જોઉં ક્યાંક મૂંગું મસાણ | ||
ગીત ગાતું આવે રે અંજવાળું. (ભણકારા વાગે, પૃ. ૭) | ગીત ગાતું આવે રે અંજવાળું. | ||
{{right|(ભણકારા વાગે, પૃ. ૭)}} | |||
લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો | લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો | ||
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો, | મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો, | ||
ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં | ઘડી શીળું લાગે, જરીક અમથું આંખ મળતાં | ||
ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતાં. (પરાયું કૈં લાગે, પૃ. ૬૨)</poem>'''}} | ફરી ખોલું ત્યાં તો કણ કણ નરી આગ ઝરતાં. | ||
{{right|(પરાયું કૈં લાગે, પૃ. ૬૨)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ, આવા રુક્ષભૂખર વાતાવરણની વચ્ચે, કવિની રંગરાગી વૃત્તિ જ્યાં બળવાનબની છે ત્યાં, અનેક વાર રમ્યકોમળ ભાવોની રંગીન ઝાંય કૃતિમાં નો જ પરિવેશરચી દે છે. વિશેષ કરીને, ગીતો અને ગઝલશૈલીની રચનાઓમાં આ જાતનું રોમાંચકતત્ત્વ વધું ઘૂંટાતું દેખાય છે. આ (અવલોકનને આરંભે મૂકેલી) કડી જ જુઓ : | પણ, આવા રુક્ષભૂખર વાતાવરણની વચ્ચે, કવિની રંગરાગી વૃત્તિ જ્યાં બળવાનબની છે ત્યાં, અનેક વાર રમ્યકોમળ ભાવોની રંગીન ઝાંય કૃતિમાં નો જ પરિવેશરચી દે છે. વિશેષ કરીને, ગીતો અને ગઝલશૈલીની રચનાઓમાં આ જાતનું રોમાંચકતત્ત્વ વધું ઘૂંટાતું દેખાય છે. આ (અવલોકનને આરંભે મૂકેલી) કડી જ જુઓ : | ||
| Line 73: | Line 75: | ||
ઝાંખા દીવાના અંજવાસમાં | ઝાંખા દીવાના અંજવાસમાં | ||
ઊગે કંકુની કાય | ઊગે કંકુની કાય | ||
ઝાંખી પાંખી રે માયા ભોગવું, (ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)</poem>'''}} | ઝાંખી પાંખી રે માયા ભોગવું, | ||
{{right|(ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી જ રંગીન છટા, ‘રૂપનો ઉઘાડ’માં અંતની પંક્તિઓમાં જોવા મળે છે : | આવી જ રંગીન છટા, ‘રૂપનો ઉઘાડ’માં અંતની પંક્તિઓમાં જોવા મળે છે : | ||
| Line 81: | Line 84: | ||
ટ્હૌકો કર્યો; વૃક્ષની ડાળડાળે | ટ્હૌકો કર્યો; વૃક્ષની ડાળડાળે | ||
ટીપાં ઠર્યાં અગણ આંખની કીકી જેવાં | ટીપાં ઠર્યાં અગણ આંખની કીકી જેવાં | ||
ઝૂમી ઊઠ્યાં - ઝલમલ્યો રૂપનો ઉઘાડ! (પૃ. ૫૨)</poem>'''}} | ઝૂમી ઊઠ્યાં - ઝલમલ્યો રૂપનો ઉઘાડ! | ||
{{right|(પૃ. ૫૨)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
- અને, ગઝલશૈલીમાં તો કવિની આવી રંગદર્શી વૃત્તિ ખરેખર સુરેખ ચિત્રોનોમનોહર ઉઘાડ કરતી રહે છે. ખાલી રહ્યું’(પૃ. ૨૫), ’પાનખર’(પૃ. ૨૭), ‘ફળિયું’ (પૃ.૨૮), ‘નથી’(પૃ. ૨૯), ‘સૂરજ કદાચ ઊગે’(પૃ. ૩૧), ‘રણ વિ રે’પૃ. ૩૨), ‘બારીકને જ’(પૃ.૩૪), ‘વેદના’(પૃ. ૩૫) જેવી અનેક કૃતિઓ ઠીક ઠીક ચિત્તસ્પર્શી બની આવી છે, એમાં ભાવની સ્ફૂર્તિ અને વિસ્તાર સહેજ ધ્યાન ખેંચે એવા છે. ‘પારેવાં’ જેવી કૃતિમાં કવિનું કવિકર્મ વળી પ્રભાવક બન્યું છે : | - અને, ગઝલશૈલીમાં તો કવિની આવી રંગદર્શી વૃત્તિ ખરેખર સુરેખ ચિત્રોનોમનોહર ઉઘાડ કરતી રહે છે. ખાલી રહ્યું’(પૃ. ૨૫), ’પાનખર’(પૃ. ૨૭), ‘ફળિયું’ (પૃ.૨૮), ‘નથી’(પૃ. ૨૯), ‘સૂરજ કદાચ ઊગે’(પૃ. ૩૧), ‘રણ વિ રે’પૃ. ૩૨), ‘બારીકને જ’(પૃ.૩૪), ‘વેદના’(પૃ. ૩૫) જેવી અનેક કૃતિઓ ઠીક ઠીક ચિત્તસ્પર્શી બની આવી છે, એમાં ભાવની સ્ફૂર્તિ અને વિસ્તાર સહેજ ધ્યાન ખેંચે એવા છે. ‘પારેવાં’ જેવી કૃતિમાં કવિનું કવિકર્મ વળી પ્રભાવક બન્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કૂઈ ની બખોલે બેઠાં પડઘાનાં રૂપ | {{Block center|'''<poem>કૂઈ ની બખોલે બેઠાં પડઘાનાં રૂપ | ||
રતૂમડી આંખ જલે અંધકાર ધૂપ (પૃ. ૫૪)</poem>'''}} | રતૂમડી આંખ જલે અંધકાર ધૂપ | ||
{{right|(પૃ. ૫૪)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ, હરિકૃષ્ણની કાવ્યસૃષ્ટિનો સમગ્રતયા વિચાર કરતાં એમા લાગ્યા કરે છે કે તેમની સર્જકતા આવી કડીઓમાં સુંદર રીતે ખીલી નીકળતી હોવા છતાંય સર્વાંગસુંદર રચનાઓ તેઓ બહુ ઓછી આપી શક્યા છે. જૂનાં લોકગીતોના ઢાળમાં રચાયેલાં કેટલાંક ગીતો અને ગઝલશૈલીની કેટલીક રચનાઓ બાદ કરતાં, ઘણીખરી રચનાઓ એક યા બીજા કારણસર કથળી જતી દેખાય છે. કેટલાક સંદર્ભોમાં કવિ કાવ્યાત્મક ક્ષણને નભાવી શકતા નથી, એટલે વચ્ચે ગધાળુ શિથિલ પંક્તિઓ આવી ભળે છે. કેટલાક સંદર્ભો માંકલ્પનો/રૂપકોની યોજનામાં આયાસપૂર્વક તાણીતૂસીને આણેલા સંબંધો કૃતક લાગે છે. તો, બીજે લયનો બંધ તૂટે છે કે તેની ગતિ ખોડંગાય છે. આ જાતની ત્રુટિઓનાં દૃષ્ટાંતો તો વાચકને જોઈએ એટલા મળી રહેશે. તેથી અહીં ખરો પ્રશ્ન સર્જકતાની ગતિનો છે :લય, પદ્યબંધ અને ભાષાકર્મ ત્રણેની સંગતિનો છે. કવિ અનેકવાર પરિચિત વાસ્તવિકતાની– ભીતરી અને બહારની વાસ્તવિકતાની – ધરાતલ છોડી શક્યા નથી; પરિચિત જગતનાં સંસ્મરણો અને સાહચર્યોને અતિામી શક્યા નથી; તેથી શુદ્ધ સર્જનનું રહસ્ય તાગવામાંતેઓ ઘણે સ્થાને નિષ્ફળ રહ્યા છે. પણ, તેમની કેટલીક ટૂંકી રચનાઓમાં ગઝલશૈલીની અને અન્ય રીતિની જે કાવ્યસમૃદ્ધિ પ્રગટ થઈ છે, તે કવિની કાવ્યપ્રવૃત્તિ માટે સારીઆશા જગાડે છે. કવિ કને કાવ્યરચનાનાં ઉ પકરણો તો પ્રાપ્ત થયાં જ છે : માત્ર એનોવધુ સમર્થ વિનિયોગ અપેક્ષિત છે અને કવિ જો પોતીકા સ્વરને અણિશુદ્ધ રૂપમાં પામવા મથશે તો એમનો પ્રયત્ન વધુ સાર્થક અને સફળ બની રહેશે એ પણ નક્કી છે. | પણ, હરિકૃષ્ણની કાવ્યસૃષ્ટિનો સમગ્રતયા વિચાર કરતાં એમા લાગ્યા કરે છે કે તેમની સર્જકતા આવી કડીઓમાં સુંદર રીતે ખીલી નીકળતી હોવા છતાંય સર્વાંગસુંદર રચનાઓ તેઓ બહુ ઓછી આપી શક્યા છે. જૂનાં લોકગીતોના ઢાળમાં રચાયેલાં કેટલાંક ગીતો અને ગઝલશૈલીની કેટલીક રચનાઓ બાદ કરતાં, ઘણીખરી રચનાઓ એક યા બીજા કારણસર કથળી જતી દેખાય છે. કેટલાક સંદર્ભોમાં કવિ કાવ્યાત્મક ક્ષણને નભાવી શકતા નથી, એટલે વચ્ચે ગધાળુ શિથિલ પંક્તિઓ આવી ભળે છે. કેટલાક સંદર્ભો માંકલ્પનો/રૂપકોની યોજનામાં આયાસપૂર્વક તાણીતૂસીને આણેલા સંબંધો કૃતક લાગે છે. તો, બીજે લયનો બંધ તૂટે છે કે તેની ગતિ ખોડંગાય છે. આ જાતની ત્રુટિઓનાં દૃષ્ટાંતો તો વાચકને જોઈએ એટલા મળી રહેશે. તેથી અહીં ખરો પ્રશ્ન સર્જકતાની ગતિનો છે :લય, પદ્યબંધ અને ભાષાકર્મ ત્રણેની સંગતિનો છે. કવિ અનેકવાર પરિચિત વાસ્તવિકતાની– ભીતરી અને બહારની વાસ્તવિકતાની – ધરાતલ છોડી શક્યા નથી; પરિચિત જગતનાં સંસ્મરણો અને સાહચર્યોને અતિામી શક્યા નથી; તેથી શુદ્ધ સર્જનનું રહસ્ય તાગવામાંતેઓ ઘણે સ્થાને નિષ્ફળ રહ્યા છે. પણ, તેમની કેટલીક ટૂંકી રચનાઓમાં ગઝલશૈલીની અને અન્ય રીતિની જે કાવ્યસમૃદ્ધિ પ્રગટ થઈ છે, તે કવિની કાવ્યપ્રવૃત્તિ માટે સારીઆશા જગાડે છે. કવિ કને કાવ્યરચનાનાં ઉ પકરણો તો પ્રાપ્ત થયાં જ છે : માત્ર એનોવધુ સમર્થ વિનિયોગ અપેક્ષિત છે અને કવિ જો પોતીકા સ્વરને અણિશુદ્ધ રૂપમાં પામવા મથશે તો એમનો પ્રયત્ન વધુ સાર્થક અને સફળ બની રહેશે એ પણ નક્કી છે. | ||
{{right|- ’ગ્રંથ’ નવેમ્બર ૧૯૭૬}}<br> | {{right|- ’ગ્રંથ’ નવેમ્બર ૧૯૭૬}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>* * *</nowiki>}}<br> | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર) | |previous = જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર) | ||
|next =મીરાંનાં પદોનું સૌંદર્ય | |next =મીરાંનાં પદોનું સૌંદર્ય | ||
}} | }} | ||