32,301
edits
(+૧) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
અમદાવાદમાં ‘બુદ્ધિપ્રકાશ' રીતસર ચાલતું થયું તે પછી થોડે વખતે- ઈ.સ. ૧૮૬૪માં–મણિશંકરે જૂનાગઢમાં ‘જ્ઞાનગ્રાહક સભા’ સ્થાપીને તેના તરફથી ‘સૌરાષ્ટ્ર દર્પણ' નામનું માસિક પત્ર પ્રગટ કર્યું હતું. હરગોવિંદદાસ કાંટાવાળાસંચાલિત ‘વિજ્ઞાનવિલાસ'ની સ્થાપનામાં પણ તેમનો મુખ્ય હિસ્સો હતો. દંતકથાઓ ને પુરાણવાર્તાઓ ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારો, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, કાવ્યશાસ્ત્ર, ભાષા અને વ્યાકરણ એમ વિવિધ વિષયો ૫૨ લેખો લખીને એ બે પત્રો ચલાવવામાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો. ‘બુદ્ધિપ્રકાશ' 'તત્ત્વપ્રકાશ,’ ‘કાઠિયાવાડ સમાચાર,’ ‘અમદાવાદ સમાચાર’ ‘ચાબૂક' વગેરે બીજાં સામયિકોમાં પણ તેઓ અવારનવાર લખતા. ઈતિહાસ અને પુરાતત્ત્વ તેમને અભ્યાસના ખાસ વિષયો હતા. નાગર જ્ઞાતિ, સૌરાષ્ટ્ર પ્રાન્ત તેમજ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખવા માટેની સાધન-સામગ્રી તેમણે ફરીફરીને એકઠી કરી હતી ને તે વિશે છૂટક લેખો પણ લખ્યા હતા. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ લખવામાં ભગવાનલાલ છત્રપતિને મણિશંકરે પુષ્કળ સામગ્રી પૂરી પાડીને મદદ કરી હતી. તેમણે સ્વદેશપ્રીતિ અને સ્વદેશીવ્રત વિશે કાવ્યો લખ્યાં હતાં. ઉપરાંત, ધર્મ અને સમાજસુધારાની સાદી પણ યથાર્થ અને ઊંડી સમજ આપે તેવાં લખાણોનો ‘ધર્મમાળા’ નામનો એક ગદ્યપદ્યાત્મક સંગ્રહ તેમણે તૈયાર કર્યો હતે. સુધારાના ઉપદેશના હેતુથી રચાયેલી એમની કવિતામાં સર્જકતા નહિ જેવી છે; પણ પદ્યરચનાના નિયમોનું તે યથાર્થ પાલન કરે છે. સંગીતશાસ્ત્રનો તેમને સારો અભ્યાસ હતો. એટલે એમનાં બધાં જ ગીતો તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય એવાં છે. ૧૮૭૦માં ‘વિજ્ઞાનવિલાસ'માં પ્રગટ થયેલ ‘માનવી ભાષા' નામના લાંબા નિબંધે મણિશંકરને ‘પ્રમાણભૂત ભાષાવિદ્' તરીકે ખ્યાતિ અપાવી હતી. તેમણે કરેલો ‘કાઠિયાવાડી શબ્દોનો સંગ્રહ’ સોરઠી તળપદી બોલીના અભ્યાસમાં આજે પણ ઉપયોગી ઠરે તેમ છે. | અમદાવાદમાં ‘બુદ્ધિપ્રકાશ' રીતસર ચાલતું થયું તે પછી થોડે વખતે- ઈ.સ. ૧૮૬૪માં–મણિશંકરે જૂનાગઢમાં ‘જ્ઞાનગ્રાહક સભા’ સ્થાપીને તેના તરફથી ‘સૌરાષ્ટ્ર દર્પણ' નામનું માસિક પત્ર પ્રગટ કર્યું હતું. હરગોવિંદદાસ કાંટાવાળાસંચાલિત ‘વિજ્ઞાનવિલાસ'ની સ્થાપનામાં પણ તેમનો મુખ્ય હિસ્સો હતો. દંતકથાઓ ને પુરાણવાર્તાઓ ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારો, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, કાવ્યશાસ્ત્ર, ભાષા અને વ્યાકરણ એમ વિવિધ વિષયો ૫૨ લેખો લખીને એ બે પત્રો ચલાવવામાં તેમણે સક્રિય ફાળો આપ્યો હતો. ‘બુદ્ધિપ્રકાશ' 'તત્ત્વપ્રકાશ,’ ‘કાઠિયાવાડ સમાચાર,’ ‘અમદાવાદ સમાચાર’ ‘ચાબૂક' વગેરે બીજાં સામયિકોમાં પણ તેઓ અવારનવાર લખતા. ઈતિહાસ અને પુરાતત્ત્વ તેમને અભ્યાસના ખાસ વિષયો હતા. નાગર જ્ઞાતિ, સૌરાષ્ટ્ર પ્રાન્ત તેમજ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખવા માટેની સાધન-સામગ્રી તેમણે ફરીફરીને એકઠી કરી હતી ને તે વિશે છૂટક લેખો પણ લખ્યા હતા. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ લખવામાં ભગવાનલાલ છત્રપતિને મણિશંકરે પુષ્કળ સામગ્રી પૂરી પાડીને મદદ કરી હતી. તેમણે સ્વદેશપ્રીતિ અને સ્વદેશીવ્રત વિશે કાવ્યો લખ્યાં હતાં. ઉપરાંત, ધર્મ અને સમાજસુધારાની સાદી પણ યથાર્થ અને ઊંડી સમજ આપે તેવાં લખાણોનો ‘ધર્મમાળા’ નામનો એક ગદ્યપદ્યાત્મક સંગ્રહ તેમણે તૈયાર કર્યો હતે. સુધારાના ઉપદેશના હેતુથી રચાયેલી એમની કવિતામાં સર્જકતા નહિ જેવી છે; પણ પદ્યરચનાના નિયમોનું તે યથાર્થ પાલન કરે છે. સંગીતશાસ્ત્રનો તેમને સારો અભ્યાસ હતો. એટલે એમનાં બધાં જ ગીતો તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય એવાં છે. ૧૮૭૦માં ‘વિજ્ઞાનવિલાસ'માં પ્રગટ થયેલ ‘માનવી ભાષા' નામના લાંબા નિબંધે મણિશંકરને ‘પ્રમાણભૂત ભાષાવિદ્' તરીકે ખ્યાતિ અપાવી હતી. તેમણે કરેલો ‘કાઠિયાવાડી શબ્દોનો સંગ્રહ’ સોરઠી તળપદી બોલીના અભ્યાસમાં આજે પણ ઉપયોગી ઠરે તેમ છે. | ||
આમ, સાહિત્ય અને શિક્ષણપ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની સંસ્કાર-સેવા બજાવીને મણિશંકર ૧૮૮૪ના નવેંબરની ૧૦મી તારીખે અવસાન પામ્યા હતા. | આમ, સાહિત્ય અને શિક્ષણપ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની સંસ્કાર-સેવા બજાવીને મણિશંકર ૧૮૮૪ના નવેંબરની ૧૦મી તારીખે અવસાન પામ્યા હતા. | ||
{{Poem2Close}} | |||
'''કૃતિઓ''' | '''કૃતિઓ''' | ||
<poem>:કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક | <poem>:કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક | ||
| Line 24: | Line 25: | ||
:૨. નર્મદકૃત ‘ધર્મવિચાર’ | :૨. નર્મદકૃત ‘ધર્મવિચાર’ | ||
:૩. નવલગ્રંથાવલી (તારણ: સં. નરહરિ દ્વા. પરીખ)</poem> | :૩. નવલગ્રંથાવલી (તારણ: સં. નરહરિ દ્વા. પરીખ)</poem> | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | <br> | ||