અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}} <poem> તોડીનેજ્યાંજોઉંમોત...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}}
{{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}}
<poem>
<poem>
તોડીનેજ્યાંજોઉંમોતીશબ્દનું
તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું
રૂપભીતરમાંહતુંનિઃશબ્દનું!
રૂપ ભીતરમાં હતું નિઃશબ્દનું!
સાવકોરાંઆભજેવોહુંહતો
સાવ કોરાં આભ જેવો હું હતો
આપઆવ્યાંનેહસ્યાંઇન્દરધનુ!
આપ આવ્યાં ને હસ્યાં ઇન્દરધનુ!
વનનગરઆકાશનેદરિયોહવા
વન નગર આકાશ ને દરિયો હવા
વાહ, ક્યાંથીક્યાંપગેરુંઆપનું?
વાહ, ક્યાંથી ક્યાં પગેરું આપનું?
લૂછીનાંખોઆંસુઓગઈકાલનાં
લૂછી નાંખો આંસુઓ ગઈ કાલનાં
હોઠઉપરસ્મિતલાવોઆજનું!
હોઠ ઉપર સ્મિત લાવો આજનું!
આખ્ખેઆખ્ખોહુંહવેએકબાગછું
આખ્ખેઆખ્ખો હું હવે એક બાગ છું
ફૂલઅડક્યુંછેમનેરોમાંચનું!
ફૂલ અડક્યું છે મને રોમાંચનું!
{{Right|(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)}}
{{Right|(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)}}
</poem>
</poem>

Revision as of 05:14, 13 July 2021

...રોમાંચનું

ચન્દ્રકાન્ત દત્તાણી

તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું
રૂપ ભીતરમાં હતું નિઃશબ્દનું!
સાવ કોરાં આભ જેવો હું હતો
આપ આવ્યાં ને હસ્યાં ઇન્દરધનુ!
વન નગર આકાશ ને દરિયો હવા
વાહ, ક્યાંથી ક્યાં પગેરું આપનું?
લૂછી નાંખો આંસુઓ ગઈ કાલનાં
હોઠ ઉપર સ્મિત લાવો આજનું!
આખ્ખેઆખ્ખો હું હવે એક બાગ છું
ફૂલ અડક્યું છે મને રોમાંચનું!
(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)