અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/જળને તે શા…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}}
{{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}}
<poem>
<poem>
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
આમજુઓતોરાતનેદિવસઅમથાંગાજીલ્હેરે,
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈવેળાતોજોતજોતાંમાંઆભનેઆંબીઘેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવોહોયતોદરિયોકહો, વાદળાંકહો : છૂટ!
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ!
::જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ઊંચીનીચીડુંગરધારેચડતાં-પડતાંદોડે,
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાંપડેતોયફીણાળાંહસતાંકેવાંકોડે!
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે!
ઝરણાંક્હોકેનદીયુંક્હો, પણઅભેદછેજ્યાંફૂટ.
ઝરણાં ક્હો કે નદીયું ક્હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
:: જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ભરચોમાસેધસતાંજાણેગાંડાંહાથી-ઝુંડ,
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવકહોકેકૂપકહોકેસરકેકહોકુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળનેતમાના, એકાંઠાફરતીમાથાકૂટ.
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
:: જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}}
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}}
</poem>
</poem>

Revision as of 05:21, 13 July 2021

જળને તે શા…

ધીરુ પરીખ

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ!
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે!
ઝરણાં ક્હો કે નદીયું ક્હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)