અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/નિરુત્તર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિરુત્તર| ધીરુ પરીખ}} <poem> ગાડીમાંબેસવુંએટલેશું? બાજુમાંબે...")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
ગાડીમાંબેસવુંએટલેશું?
ગાડીમાં બેસવું એટલે શું?
બાજુમાંબેઠેલાપ્રવાસીએમનેપૂછ્યું.
બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું.
કેમ, હુંબરાબરબેઠેલોનથી?
કેમ, હું બરાબર બેઠેલો નથી?
મેંવળતોપ્રશ્નકર્યો.
મેં વળતો પ્રશ્ન કર્યો.
ના, એમતોબરાબરબેઠેલાછો;
ના, એમ તો બરાબર બેઠેલા છો;
પણઆમઅધ્ધરશ્વાસેકેમબેઠાછો?
પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો?
ઓત્તારી! સ્ટેશનઆવશેત્યારેઊતરવુંતોપડશેને ?
ઓત્તારી! સ્ટેશન આવશે ત્યારે ઊતરવું તો પડશેને ?
તેમારેયઊતરવાનુંતોછેજ,
તે મારે ય ઊતરવાનું તો છે જ,
એટલેકહુંછુંકેબેઠાત્યાંસુધીહેઠાશ્વાસેબેસો
એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો
અરેભાઈ, અધ્ધરશ્વાસેકેહેઠાશ્વાસે
અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે
ગાડીકંઈઘરનથી, ઊતરીતોજવુંજપડશે.
ગાડી કંઈ ઘર નથી, ઊતરી તો જવું જ પડશે.
વાતસાચી; પણજરાવિચારોતોઃ
વાત સાચી; પણ જરા વિચારો તોઃ
જ્યાંસુધીગાડીમાંછોત્યાંસુધીઘરમાંબેઠાછો
જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો
નેઘરમાંછોત્યાંસુધીગાડીમાંબેઠાછો.
ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો.
એટલેતમેશુંકહેવામાગોછો?
એટલે તમે શું કહેવા માગો છો?
મારાથીપુછાઈગયું.
મારાથી પુછાઈ ગયું.
તમનેનથીગાડીમાંબેસતાંઆવડ્યું.
તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું.
કેનથીઘરમાંપેસતાંઆવડ્યું.
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું.
ગાડીએતોચાલતુંઘરછે
ગાડી એ તો ચાલતું ઘર છે
અનેઘરછેઊભેલીગાડી.
અને ઘર છે ઊભેલી ગાડી.
બોલો, જવાબદો, ગાડીમાંબેસવુંએટલેશું?
બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું?
જ્યાંસુધીચાલેત્યાંસુધીશાન્તિથીબેસીરહેવું
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું
ઊભીરહેત્યારેભ્રાન્તિછોડીચાલવામાંડવું.
ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડવું.
એમજને?
એમ જ ને?
પેલોપ્રશ્નપૂછનારનિરુત્તરરહ્યો.
પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.
હાથમાંલીધાંકલમનેદોત.
હાથમાં લીધાં કલમને દોત.
</poem>
</poem>

Revision as of 05:23, 13 July 2021

નિરુત્તર

ધીરુ પરીખ

ગાડીમાં બેસવું એટલે શું?
બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું.
કેમ, હું બરાબર બેઠેલો નથી?
મેં વળતો પ્રશ્ન કર્યો.
ના, એમ તો બરાબર બેઠેલા છો;
પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો?
ઓત્તારી! સ્ટેશન આવશે ત્યારે ઊતરવું તો પડશેને ?
તે મારે ય ઊતરવાનું તો છે જ,
એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો
અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે —
ગાડી કંઈ ઘર નથી, ઊતરી તો જવું જ પડશે.
વાત સાચી; પણ જરા વિચારો તોઃ
જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો
ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો.
એટલે તમે શું કહેવા માગો છો?
મારાથી પુછાઈ ગયું.
તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું.
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું.
ગાડી એ તો ચાલતું ઘર છે
અને ઘર છે ઊભેલી ગાડી.
બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું?
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું
ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડવું.
એમ જ ને?
પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.
હાથમાં લીધાં કલમને દોત.